Frequently asked MCQ for the Gujarat Government Exam- Bharat nu bandharan Part-1.


Welcome to EduHardik.com: Your Ultimate Resource for Mastering Bharat Nu Bandharan, Indian polity in Gujarati language or say constitution of India for Excelling in Gujarat Government Exams.

Welcome to EduHardik.com, your ultimate resource hub tailored for excelling in Gujarat government exams, with a strong emphasis on mastering Bharat Nu Bandharan. Led by Hardiksinh Chavada, our platform is dedicated to empowering aspirants like you to secure coveted government positions in Gujarat through meticulously curated study materials and expert guidance about the constitution of India in Gujarati in terms of Gujarat government exams.

Study Bharat Nu Bandharan with EduHardik.com

At EduHardik.com, we recognize the pivotal role of Bharat Nu Bandharan (Constitution of India) in Gujarat government exams. Our comprehensive resources are designed to provide you with a deep understanding of this foundational subject.

Simplified Learning of Bharat Nu Bandharan (Constitution of India)

Delve into our simplified theory notes and detailed explanations of Bharat Nu Bandharan, crafted to facilitate a thorough comprehension and retention of constitutional principles.

Most Important MCQs for Gujarat Government Exams

Reinforce your knowledge with our extensive collection of MCQs meticulously categorized by topic, ensuring comprehensive coverage of Bharat Nu Bandharan and other critical exam subjects.

Expert Tips for Gujarat Government Exam Preparation

Benefit from expert strategies and tips tailored to optimize your study approach, enhance time management skills, and navigate exam stress effectively.

Stay Updated with the Latest Exam Information

Stay ahead with timely updates on exam schedules, application deadlines, and essential notifications to ensure you are well-prepared for every phase of your exam journey.

Whether you are gearing up for GPSC Class I & II, Senior Clerk, Gujarat Police Constable, or any other Gujarat government exam, EduHardik.com is your trusted ally, offering indispensable resources and unwavering support.

Join our thriving community today and embark on your path to success with confidence. Discover EduHardik.com: Your definitive partner in Gujarat government exam preparation and mastery of Bharat Nu Bandharan.

bharat nu bandharan - multiple choice questions which are frequently used in gujarat government exams.

ભારતના બંધારણના વારંવાર પૂછાતા પ્રશ્નો – ભાગ-1.

1) કયા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ-સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે ?
➤ ભારત

2) ભારતની બંધારણ સભા દ્વારા ક્યારે સંવિધાન અપનાવવામાં આવ્યું હતું ?
➤ તા. 26 નવેમ્બર, 1949

3) ભારતીય બંધારણ કુલ કેટલા ભાગમાં વહેચાયેલું છે ?
➤ 25

4) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલાં સમયમાં મંજૂર થવો જરૂરી છે ?
➤ 6 અઠવાડિયામાં

5) ભારતની બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા ?
➤ ડો. રાજેન્દ્રપ્રસાદ

6) રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉમર હોવી જરૂરી છે ?
➤ 35 વર્ષ

7) રાજ્યપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ?
➤ રાજ્યની વડીઅદાલતના મુખ્ય ન્યાયાધીશ

8) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતીનું નામ જણાવો ?
➤ હરિલાલ કણિયા

9) ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે ?
➤ ઉમર

10) વિધાનસભા ચાલુ ન હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ?
➤ રાજ્યપાલ

11) સંસદનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે ?
➤ રાજ્યસભા

12) ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ?
➤ મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો-1949

13) પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કોણ કરે છે ?
➤ રાજ્ય સરકાર

14) “નાગરિક સંરક્ષણ ધારો 1955” શેના માટે ઘડાયો છે ?
➤ અસ્પૃશ્યતા આચરણના શિક્ષાપાત્ર ગુના માટે

15) ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ?
➤ 1687

16) વિધાનસભામાં અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ?
➤ સરખા મત થાય ત્યારે

17) ભારતના સંસદમાં કોનો કોનો સમાવેશ થાય છે ?
➤ લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ

18) રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે?
➤ રાજ્યપાલ

19) ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
➤ ડો. ભીમરાવ આંબેડકર

20) ભારતમાં રાષ્ટ્રપતિની ચુંટણી માટેની લાયકાતમાં ન્યૂનતમ ઉમર શું છે ?
➤ 35 વર્ષ

21) ભારત દેશના બંધારણીય વડા કોણ છે ?
➤ ભારતના રાષ્ટ્રપતિ

22) ભારતીય રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે ?
➤ 3 : 2

23) ભારતીય ચુંટણી પંચ મુજબ કયો પક્ષ રાષ્ટ્રીય રાજકીય પક્ષ નથી ?
➤ સમાજવાદી પાર્ટી

24) લોકસભાની રચનામાં કેન્દ્રશાષિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા કેટલી હોવી જોઈએ ?
➤ 20થી વધુ ન હોવી જોઈએ

25) ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેનતાણું નક્કી કરવાની સત્તા કોની છે ?
➤ રાષ્ટ્રપતિની

26) ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન કોણ કરી શકશે ?
➤ સંસદ

27) સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી કોણ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે ?
➤ રાષ્ટ્રપતિ

28) ભારતનું આકસ્મિક ભંડોળ કોના હવાલે રાખવામાં આવે છે ?
➤ ભારતના રાષ્ટ્રપતિ

29) નાગરિકો, OCI અને PIO કે જેઓ ભારતની બહાર વસવાટ કરે છે તેમના દ્વારા માહિતી અધિકારની અરજી કોને કરવી પડે ?
➤ સ્થાનિક ભારતીય દૂતાવાસ અને હાઈકમિશનના જાહેર માહિતી અધિકારીને

30) ભારતના બંધારણનો કયો અનુચ્છેદ જીલ્લામાં પંચાયતો અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ માટે સમિતીની જોગવાઈ કરે છે ?
➤ અનુચ્છેદ-243ZD

31) એવી દરખાસ્ત કે જેના વડે માંગણીની રકમનો ઘટાડો રૂ. 1 (ફક્ત એક રૂપિયા) કરવામાં આવે છે તેને શું કહેવામા આવે છે ?
➤ નીતિકાપ દરખાસ્ત

32) પ્રવર્તમાન મતવિસ્તાર સીમાંકન પ્રમાણે લોકસભા સામાન્ય ચુંટણી સૌપ્રથમ ક્યારે યોજાઈ હતી ?
➤ 2009

33) રાજ્યોના હિસાબોનું અન્વેષણ (ઓડિટ) કયા વિષયની યાદીમાં આવે છે ?
➤ સંઘયાદીમાં

34) ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે આપ્યો હતો ?
➤ મહાત્મા ગાંધીજીએ

35) ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી છે ?
➤ વીરપ્પા મોઈલીની અધ્યક્ષતામાં બીજા વહીવટી સુધારણા અંતર્ગત

36) ભારતના બંધારણનો અનુચ્છેદ 1 (1) શું કહે છે ?
➤ ઈન્ડિયા, અર્થાત ભારત રાજ્યોનો સંઘ રહેશે

37) સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય, તે સિવાય કેટલા સમયની મુદત પૂરી થયે તે અમલમાં રહેશે નહીં એવું જણાવવામાં આવેલ છે ?
➤ 2 મહિના

38) સેન્ટરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશન (C.B.I) કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ?
➤ પર્સનલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવન્સ

39) ભારતની રાષ્ટ્રપતિની ચુંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું હોય છે ?
➤ 708

40) સરકારી ખાતાઓમાં નિષ્પક્ષ ઓડિટ કરતી સંસ્થા CAG નું પૂરું નામ શું છે ?
➤ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ

41) ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉમરથી ઓછી ઉમરના કોઈપણ બાળકને કોઈ કારખાના કે જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં ?
➤ 14

42) ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે ?
➤ ન્યાયતંત્ર

43) તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન “રાષ્ટ્રીય કટોકટી” ની ઘોષણા કઈ સાલમાં કરેલી ?
➤ 1975

44) ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવ્યું છે ?
➤ લોકઅદાલત

45) સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચુંટણી થાય છે ?
➤ રાષ્ટ્રપતિની

46) લોકસભાના ઉમેદવાર માટે ચુંટણી પંચની ખર્ચમર્યાદા કેટલી છે ?
➤ 70 લાખ

47) તા. 22 જુલાઈ, 1947 ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ?
➤ જવાહરલાલ નહેરુ

48) ભારતનું રાષ્ટ્રીયચિહ્ન ક્યાથી લેવામાં આવ્યું છે ?
➤ વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાથી

49) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ?
➤ સ્પીકર

50) સામાન્ય ચુંટણીઓમાં ઉપયોગમાં લેવાતા VVPAT મશીનનું પૂરું નામ શું છે ?
➤ વોટર વેરિફાએબલ પેપર ઓડિટ ટ્રેલ (Voter Verifiable Paper Audit Trail)

BEST BOOK TO BUY FOR 2024 : ( CLICK HERE ) ( NCERT ની ભારત નું બંધારણ તેમજ જાહેર વહીવટ ની બુક ની ખરીદી કરવા click here જે ભૂરા રંગ માં ઉપર દેખાય છે એના ઉપર ક્લિક કરો.

આ વેબસાઇટ ના ઉપયોગ થી તમે ગુજરાત સરકાર દ્વારા લેવાનારી તમામ પરીક્ષાની ખુબ સારી રીતે તૈયારી કરી શકશો. 2024 માં આવનારી GPSC ની અલગ અલગ કેટેગરીની પરીક્ષામાં ભારતનું બંધારણ ( bharat nu bandharan ) અગત્યની ભૂમિકા ભજવતું હોય તો એની ટૂંકા પ્રશ્નો દ્વારા રજૂઆત આ blog ના માધ્યમ થકી રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.

Gujarat Public Service Commission (GPSC) Examination, Gujarat Teacher Eligibility Test (GTET), Gujarat Police Examination, Gujarat State Eligibility Test (GSET), Gujarat High Court Examination, Binsachivalay Cleak Exam, Nayab mamlatdar & deputy section officer આ દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મારા આ blog તમને સફળતા મેળવવામાં મદદરૂપ થશે.

Leave a Comment