Welcome to EduHardik.com: Your Ultimate Resource for Mastering Bharat Nu Bandharan, Indian polity in Gujarati language or say, the constitution of India for Excelling in Gujarat Government Exams.
Welcome to EduHardik.com, your ultimate resource hub tailored for excelling in Gujarat government exams, with a strong emphasis on mastering Bharat Nu Bandharan. Led by Hardiksinh Chavada, our platform is dedicated to empowering aspirants like you to secure coveted government positions in Gujarat through meticulously curated study materials and expert guidance about the constitution of India in Gujarati in terms of Gujarat government exams.
Study Bharat Nu Bandharan with EduHardik.com
At EduHardik.com, we recognize the pivotal role of Bharat Nu Bandharan (Constitution of India) in Gujarat government exams. Our comprehensive resources are designed to provide you with a deep understanding of this foundational subject.
Simplified Learning of Bharat Nu Bandharan (Constitution of India)
Delve into our simplified theory notes and detailed explanations of Bharat Nu Bandharan, crafted to facilitate a thorough comprehension and retention of constitutional principles.
Most Important MCQs for Gujarat Government Exams
Reinforce your knowledge with our extensive collection of MCQs meticulously categorized by topic, ensuring comprehensive coverage of Bharat Nu Bandharan and other critical exam subjects.
Expert Tips for Gujarat Government Exam Preparation
Benefit from expert strategies and tips tailored to optimize your study approach, enhance time management skills, and navigate exam stress effectively.
Stay Updated with the Latest Exam Information
Stay ahead with timely updates on exam schedules, application deadlines, and essential notifications to ensure you are well-prepared for every phase of your exam journey.
Whether you are gearing up for GPSC Class I & II, Senior Clerk, Gujarat Police Constable, or any other Gujarat government exam, EduHardik.com is your trusted ally, offering indispensable resources and unwavering support.
Join our thriving community today and embark on your path to success with confidence. Discover EduHardik.com: Your definitive partner in Gujarat government exam preparation and mastery of Bharat Nu Bandharan.
ભારતના બંધારણના વારંવાર પૂછાતા 50 પ્રશ્નો – ભાગ-2.
51) કોણ સંસદના બંને ગૃહોમાં બોલી શકે છે ?
- એટર્ની જનરલ
52) મફત કાનૂનની સહાયની જોગવાઈ સંવિધાનમા કયા વર્ષમાં ઉમેરવામાં આવી ?
- વર્ષ 1976
53) દેશમાં “ રાજકીય પક્ષ “ તરીકે નોંધણી કોણ કરે છે ?
- ભારતનું નિર્વાચન આયોગ (ECI)
54) રાજ્ય લોકસેવા આયોગના સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ?
- માનનીય રાજયપાલશ્રી
55) પ્રધાનમંત્રીએ સહિત મંત્રી મંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોય શકે ?
- લોકસભાની સભ્ય સંખ્યાના 15%
56) નાણાપંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે ?
- માનનીય રાષ્ટ્રપતિ
57) કયો ખરડો દાખલ કરવા માટે રાજયપાલશ્રીની પૂર્વમંજુરી જરૂરી છે ?
- નાણાંકીય ખરડો
58) ભારતની સંસદમાં કોનો કોનો સમાવેશ થાય છે ?
- લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો
59) ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા ?
- ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન
60) કોઈપણ રાજ્યના રાજયપાલને કોના સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે ?
- રાષ્ટ્રપતિનાં
61) એંગલો ઇંડિયન સમુદાયના કેટલા સભ્યો રાષ્ટ્રપતિનો અભિપ્રાય થાય તો લોકસભામાં નિયુકત કરી શકાશે ?
- 2
62) રાજ્ય લોકસેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને આપે છે ?
- માનનીય ગવર્નરશ્રીને
63) ઉપરાષ્ટ્રપતિ, કોને સંબોધિને પોતાનું રાજીનામું આપે છે ?
- માનનીય રાષ્ટ્રપતિને
64) કોણ અનુસુચિત જાતિના રાષ્ટ્રીય આયોગનો વાર્ષિક અહેવાલ સાંસદ સમક્ષ મૂકે છે ?
- ભારતના રાષ્ટ્રપતિ
65) જમ્મુ કાશ્મીરની સત્તાવાર ભાષા કઈ છે ?
- ઉર્દુ
66) ભારતના સંવિધાનમાં “ જાહેર આયોગ અને સ્વચ્છતા “ નો સમાવેશ કઈ યાદીમાં થયો છે ?
- રાજય યાદી
67) ભારતના રાષ્ટ્રપતિ વિરુધ્ધ મહાઆરોપની કાર્યરીતિ કોને શરૂ કરી શકે ?
- સંસદના બેમાથી કોઈ એક ગૃહ
68) એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદ્દત કેટલી છે ?
- રાષ્ટ્રપતિની મરજી સુધી
69) કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્ર કર-આવકનો હિસ્સો મળે છે ?
- નાણાંપંચ
70) નાણાંપંચમાં કોનો કોનો સમાવેશ થાય છે ?
- અધ્યક્ષ અને ચાર સભ્યોનો
71) ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે કોને ઓળખવામાં આવે છે ?
- એટર્ની જનરલ
72) માદક પીણાં અને પદાર્થોના ઉપયોગ પરનો પ્રતિબંધ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત છે ?
- 43
73) સંસદના કોઈપણ ગૃહનો સભ્ય ગૃહની અગાઉથી પરવાનગી લીધા વિના કેટલા દિવસ ગૃહની તમામ બેઠકોમાં ગેરહાજર રહે તો, ગૃહ તેની બેઠક ખાલી જાહેર કરી શકે ?
- 60 દિવસ
74) સર્વોચ્ચ અદાલત ભારત સરકાર અને એક કે વધુ રાજ્યો વચ્ચેનો વિવાદ ચલાવી શકે છે આ તેની કઈ હકૂમત કહેવાય ?
- મૌલીક હકુમત
75) સાંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ “SINE DIE“ નો અર્થ શું છે ?
- અચોક્કસ મુદત માટે સત્ર મોકૂફી
76) લોકસભામાં અધ્યક્ષના મતને કયા નામે ઓળખવામાં આવે છે ?
- નિર્ણાયક મત
77) જ્યારે રાજ્યની રાજ્યસભાનું વિસર્જન કરવામાં આવે છે, ત્યારે કાયદો બનાવવાની સત્તા કોની પાસે હોય છે ?
- સંઘ સંસદ
78) બે કે તેથી વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે ?
- સંસદ
79) કોઈપણ રાજકીય પક્ષે રાષ્ટ્ર કક્ષાના રાજકીય પક્ષ તરીકે માન્યતા મેળવવા ઓછામાં ઓછા કેટલા રાજ્યોમાં માન્યતા મેળવેલી હોવી જોઈએ ?
- 4
80) આઈ.સી.ગોળકનાથ કેસમાં કયો કાયદો ગેરબંધારણીય હોવાની તકરાર ધ્યાને લેવામાં આવી હતી ?
- પંજાબ લેન્ડ ટેન્યોર્સ એક્ટ, 1965
81) કેન્દ્રીય સૂચના આયોગની રચના કઈ સાલમાં કરવામાં આવી ?
- સને 2005
82) નાણાં આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણો અને તેના ઉપર લીધેલા પગલાની યાદી કોને રજૂ કરવામાં આવે છે ?
- સંસદના દરેક ગૃહોને
83) સેંટરલ વિજિલન્સ આયોગમાં હાલમાં સેંટરલ વિજિલન્સ કમિશ્નર ઉપરાંત કેટલા કમિશ્નર કાર્યાન્વિત છે ?
- 2
84) રાજય સેવાઓમા ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે “ આ બાબત શેમાં દર્શાવેલી છે ?
- રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતોમાં
85) રાજ્ય લોકસેવા આયોગમાં અધ્યક્ષની નિમણૂક કરવાની સત્તા કોની છે ?
- નામદાર રાજયપાલશ્રીની
86) દરેક ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયમૂર્તીશ્રીઓને કેટલી સંખ્યામાં નીમવા તેની સત્તા કોની પાસે છે ?
- માનનીય રાષ્ટ્રપતિશ્રી
87) પાર્લામેન્ટના બંને ગૃહો પૈકી કોઈપણ સભ્ય, પોતાનું સભ્યપદ ક્યારે ગુમાવે છે ?
- અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે, તેને સમકક્ષ દ્વારા અસ્થિર મગજનો જાહેર કરાય ત્યારે, નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે ત્યારે
88) “ચુંટણી માટે રાજ્ય દ્વારા નાણાકીય સહાય મળવી જોઈએ” એવી ભલામણ કઈ સમિતી દ્વારા કરવામાં આવી હતી ?
- શ્રી ઇન્દ્રજીત ગુપ્તા સમિતી
89) સંવિધાનની જોગવાઇઓ મુજબ પંચાયતો માટે નાણાં આયોગની રચના કરવા બાબતેની જવાબદારી કોને આપવામાં આવેલી છે ?
- માનનીય રાજયપાલશ્રી
90) “જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો“ એ બાબત શેમાં દર્શાવવામાં આવેલી છે ?
- મૂળભૂત ફરજોમાં
91) લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ?
- ગણેશ વાસુદેવ માવલંકર
92) મુખ્ય માહિતી કમિશ્નર અને માહિતી કમિશ્નરોની નિમણૂક માટે રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટેની સમિટીના અધ્યક્ષ કોણ હોય ?
- પ્રધાનમંત્રી
93) કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે આમુખ બંધારણનો એક મહત્વનો ભાગ છે એમ કહ્યું ?
- કેશવાનંદ ભારતી
94) ભારતના બંધારણમાં સૌ પ્રથમ સુધારો કયા કેસ સાથે સંકળાયેલો છે ?
- ચંપાકમ દોરાઈરાજન VS સ્ટેટ ઓફ મદ્રાસ
95) ભારતના નિયંત્રક માહાલેખા પરીક્ષક (કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ)ને કેવી રીતે પદ પરથી દૂર કરી શકાય છે ?
- મહાભિયોગ દ્વારા
96) ભાષાપંચની નિમણૂક કરવાની સત્તા કોની છે ?
- રાષ્ટ્રપતિ
97) એક જ ગુના માટે એકથી વધારે વાર કામ ચલાવવા સામે રક્ષણ આપતો મૂળભૂત અધિકાર કયો છે ?
- ગુનાઓ માટે દોષસિદ્ધિ સંબંધમાં રક્ષણ
98) ભારતની સંસદમાં સંઘ પ્રદેશનું વધુમાં વધુ કેટલું પ્રતિનિધિત્વ હોય શકે ?
- 20 સભ્યો
99) રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે ?
- સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટના ન્યાયાધીશ
100) ભારતના બંધારણમાં મૂળભૂત હકકોમાં શોષણ વિરુધ્ધનો હક્ક કયા અનુચ્છેદમાં દર્શાવામાં આવેલો છે ?
- અનુચ્છેદ 23 અને 24માં
આ વેબસાઇટ ના ઉપયોગ થી તમે ગુજરાત સરકાર દ્વારા લેવાનારી તમામ પરીક્ષાની ખુબ સારી રીતે તૈયારી કરી શકશો. 2024 માં આવનારી GPSC ની અલગ અલગ કેટેગરીની પરીક્ષામાં ભારતનું બંધારણ ( bharat nu bandharan ) અગત્યની ભૂમિકા ભજવતું હોય તો એની ટૂંકા પ્રશ્નો દ્વારા રજૂઆત આ blog ના માધ્યમ થકી રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.
Gujarat Public Service Commission (GPSC) Examination, Gujarat Teacher Eligibility Test (GTET), Gujarat Police Examination, Gujarat State Eligibility Test (GSET), Gujarat High Court Examination, Binsachivalay Cleak Exam, Nayab mamlatdar & deputy section officer આ દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મારા આ blog તમને સફળતા મેળવવામાં મદદરૂપ થશે.
Best-selling book for Bharat nu bandharan 2024: Click Here