50 Most Important MCQs of bharat nu bandharan for Gujarat Government Exams-4

Welcome to EduHardik.com: Your Ultimate Resource for Mastering bharat nu bandharan, Indian polity in Gujarati language or say, the constitution of India for Excelling in Gujarat Government Exams.

Welcome to EduHardik.com, your ultimate resource hub tailored for excelling in Gujarat government exams, with a strong emphasis on mastering bharat nu bandharan. Led by Hardiksinh Chavada, our platform is dedicated to empowering aspirants like you to secure coveted government positions in Gujarat through meticulously curated study materials and expert guidance about the constitution of India in Gujarati in terms of Gujarat government exams.

Study bharat nu bandharan with EduHardik.com

At EduHardik.com, we recognize the pivotal role of Bharat Nu Bandharan (Constitution of India) in Gujarat government exams. Our comprehensive resources are designed to provide you with a deep understanding of this foundational subject.

Simplified Learning of Bharat Nu Bandharan (Constitution of India)

Delve into our simplified theory notes and detailed explanations of bharat nu bandharan, crafted to facilitate a thorough comprehension and retention of constitutional principles.

Most Important MCQs for Gujarat Government Exams

Reinforce your knowledge with our extensive collection of MCQs meticulously categorized by topic, ensuring comprehensive coverage of bharat nu bandharan and other critical exam subjects.

Expert Tips for Gujarat Government Exam Preparation

Benefit from expert strategies and tips tailored to optimize your study approach, enhance time management skills, and navigate exam stress effectively.

Stay Updated with the Latest Exam Information

Stay ahead with timely updates on exam schedules, application deadlines, and essential notifications to ensure you are well-prepared for every phase of your exam journey.

Whether you are gearing up for gpsc Class I & II, Senior Clerk, Gujarat Police Constable, or any other Gujarat government exam, EduHardik.com is your trusted ally, offering indispensable resources and unwavering support.

Join our thriving community today and embark on your path to success with confidence. Discover EduHardik.com: Your definitive partner in Gujarat government exam preparation and mastery of bharat nu bandharan.

50 Most Important MCQs of Bharat Nu Bandharan for Gujarat Government Exams-4

ભારતના બંધારણના વારંવાર પૂછાતા પ્રશ્નો – ભાગ-4

151) રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે ?
 વડાપ્રધાન

152) ગુજરાત સરકારનું બજેટ રાજયપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે ?
 નાણાંમંત્રી

153) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કયા સ્થળે મળેલ અધિવેશનમાં “મૂળભૂત અધિકારો” ને બંધારણમાં સ્થાન આપવા ઠરાવ પસાર કર્યો હતો ?
 મદ્રાસ

154) “આમુખ” એ બંધારણનો આત્મા છે એવું કોને કહ્યું હતું ?
 પંડિત જવાહરલાલ નહેરુ

155) રાજયપાલના અહેવાલના આધારે રાષ્ટ્રપતિ દ્વારા સંબંધિત રાજયમાં જાહેર કટોકટીને કયા નામે ઓળખવામાં આવે છે ?
 બંધારણીય કટોકટી

156) બંધારણની કલમ 324માં શેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ?
 ભારતના ચુંટણીપંચનો

157) ભારતની બંધારણ સભાના મુખ્ય સલાહકાર તરીકે કોણ નિયુક્ત થયા હતા ?
 બેનિગલ નરસિંહ રાવ

158) લોકસભામાં રજૂ થતું વાર્ષિક નાણાકીય નિવેદન ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે રજૂ થાય છે ?
 અનુચ્છેદ-112

159) ભારતના પ્રથમ નાણાંપંચના અધ્યક્ષ કોણ હતા ?
 શ્રી નિયોગી

160) સંઘનું પ્રધાનમંડળ સંયુક્ત રીતે કોને જવાબદાર હોય છે ?
 લોકસભાને

161) રાજયમાં જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે ?
 રાજયપાલ

162) ચુંટણીમાં બંને પક્ષે સરખું મતદાન થતાં અધ્યક્ષ દ્વારા આપવામાં આવતા મતને કયા નામે ઓળખવામાં આવે છે ?
 કાસ્ટિંગ વોટ

163) બંધારણ સભા રચવાની માંગ સૌપ્રથમ 1895માં કોના દ્વારા કરવામાં આવી હતી ?
 બાળ ગંગાધર ટીળક

164) ડો.બાબાસાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે ?
 બંધારણીય ઇલાજોનો હક

165) કોઈપણ માન્ય રાજકીય પક્ષનું નામ અને પ્રતિક સ્થગિત કરવાની સત્તા કોને છે ?
 ચુટણી આયોગ

166) રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી થાય છે ?
 રાજયપાલના

167) બંધારણસભાના પ્રમુખ તરીકે કોની વરણી થઈ હતી ?
 ડો.રાજેન્દ્રપ્રસાદ

168) કોઈપણ વિવાદમાં વડીઅદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સત્તા કોને છે ?
 સુપ્રીમ કોર્ટ

169) રાજયનું ઉપલું ગૃહ કયા નામથી ઓળખાય છે ?
 વિધાન પરિષદ

170) હાઇકોર્ટના જજ તરીકે નિમણૂક મેળવવા હાઇકોર્ટના વકીલ તરીકે અથવા કાડા અધિકારી તરીકે કેટલા વર્ષનો લઘુત્તમ અનુભવ જરૂરી છે ?
 10

171) કેન્દ્રશાષિત પ્રદેશોમાં કોના દ્વારા વહીવટ થાય છે ?
 રાષ્ટ્રપતિ

172) સંસદની સંયુકત બેઠક બોલાવવાની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે ?
 કોઈ ખરડાના મતભેદ થવાના પ્રસંગે

173) સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિધ્ધ કરવાને રાષ્ટ્રપતિને કયા પ્રકારની સત્તા મળેલ છે ?
 ધારાકીય

174) ભારતીય બંધારણમાં શિક્ષણનો કઈ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે ?
 સંયુકત

175) કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયને હસ્તક છે ?
 ગૃહમંત્રાલય

176) રાષ્ટ્રપતિ ક્યારે બિલને સંમતિ આપે છે ?
 લોકસભા અને રાજ્યસભા બિલને પસાર કરે ત્યારે

177) વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોને છે ?
 રાજ્યપાલને

178) ચુંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોણી નિમણૂક કોણ કરી શકે છે ?
 રાષ્ટ્રપતિ

179) ડો.એ.પી.જે.અબ્દુલ કલામ ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ હતા ?
 11

180) જિલ્લા આયોજન સમિતિમાં ચુંટાનારા સભ્યોની ચુંટણી કોણ કરે છે ?
 કલેકટર

181) ભારતના રાષ્ટ્રીય સૂત્ર તરીકે બંધારણમાં શેને અપનાવવામાં આવ્યું છે ?
 સત્યમેવ જયતે

182) બંધારણસભાએ બંધારણ કયા દિવસે સર્વાનુમતે સ્વીકાર્યું ?
 માગસર સુદ 7, વિક્રમ સંવંત 2006

183) ભારતના બંધારણમાં સહકારી પ્રવૃત્તિને લગતો કયો સુધારો દાખલ કરવામાં આવ્યો ?
 97મો

184) ભારતના સંવિધાનમાં આર્થિક આયોજન કઈ યાદીમાં છે ?
 સંયુકત યાદી

185) સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ હતા ?
 ફાતિમા બીબી

186) વિધાનસભાની ચુંટણી માટે કાયદો કોણ બનાવે છે ?
 સંસદ

187) ભારતીય બંધારણમાં યુનિયન લીસ્ટમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે ?
 100

188) ચુંટણી કમિશ્નરને કોની ભલામણથી હટાવી શકાય છે ?
 ચીફ ચુંટણી કમિશ્નર

189) ભાષાવાર રાજયોની રચના સૌપ્રથમ કઈ સાલમાં થઈ હતી ?
 1956

190) ભારતીય બંધારણના સંશોધન કઈ રીતે થાય છે ?
 સાડી બહુમતિથી, 2/3 બહુમતીથી, 2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજયોની સંમતિથી

191) સામાન્ય ચુંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ?
 પ્રોટેમ સ્પીકર (લોકસભાના સીનીયર સભ્ય)

192) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે ?
 સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ

193) પંચાયતી રાજની સૌપ્રથમ શરૂઆત કયા રાજયમાં કરવામાં આવી હતી ?
 રાજસ્થાન

194) ભારતીય બંધારણમાં કુલ કેટલી ભાષાનો સમાવેશ કરવામાં આવેલો છે ?
 22

195) રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે ?
 12

196) ભારતમાં સૌપ્રથમ ભાષાવાર બનનાર પ્રથમ રાજ્ય કયું છે ?
 આંધ્રપ્રદેશ

197) ભારતની સુપ્રીમ કોર્ટની ઓફિશિયલ ભાષા કઈ છે ?
 અંગ્રેજી

198) ભારતના બંધારણ મુજબ બે સત્ર વચ્ચેનો વધારેમાં વધારે સમયગાળો કેટલો હોવો જોઈએ ?
 6 મહિના

199) કયા બંધારણીય સુધારા બાદ સિક્કિમને ભારતનું રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું હતું ?
 36

200) રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે ?
 ઉપરાષ્ટ્રપતિ

BEST SELLING BOOK FOR PREPARATION OF GUJARAT GOVERNMENT EXAM 2024 ( for bharat nu bandharan ): CLICK HERE

આ વેબસાઇટ ના ઉપયોગ થી તમે ગુજરાત સરકાર દ્વારા લેવાનારી તમામ પરીક્ષાની ખુબ સારી રીતે તૈયારી કરી શકશો. 2024 માં આવનારી gpsc ની અલગ અલગ કેટેગરીની પરીક્ષામાં ભારતનું બંધારણ ( bharat nu bandharan ) અગત્યની ભૂમિકા ભજવતું હોય તો એની ટૂંકા પ્રશ્નો દ્વારા રજૂઆત આ blog ના માધ્યમ થકી રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.

Gujarat Public Service Commission (gpsc) Examination, Gujarat Teacher Eligibility Test (GTET), Gujarat Police Examination, Gujarat State Eligibility Test (GSET), Gujarat High Court Examination, Binsachivalay Cleak Exam, Nayab mamlatdar & deputy section officer આ દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મારા આ blog તમને સફળતા મેળવવામાં મદદરૂપ થશે.

Leave a Comment