Weekly Current Affairs 2024 For competitive exams of Gujarat government and Indian government jobs.

Date: 24/06/2024 to 30/06/2024 ( 100 questions regarding Weekly Current Affairs 2024 )

Eduhardik.com: Your Gateway to Success in Gujarat Government Exams ( Weekly Current Affairs 2024 )

નમસ્તે વિદ્યાર્થી મિત્રો!

(Greetings Students!)

Get the latest 100 Weekly Current Affairs 2024 questions for the week of 24th to 30th June 2024. Enhance your knowledge now!

“Welcome to Eduhardik.com, your gateway to success in Gujarat Government exams. Explore Weekly Current Affairs 2024 and comprehensive study resources including MCQs, theory-based content, and motivational book summaries. Prepare effectively for Deputy Collector, Police Inspector, and other exams with our detailed Weekly Current Affairs 2024 updates.”

Our platform aims to provide you with the most valuable information and study materials to support your exam preparation journey. This includes our comprehensive Weekly Current Affairs 2024 series, keeping you updated on the latest developments in Gujarat and India.

What You’ll Find on Eduhardik.com: ( Weekly Current Affairs 2024 )

  • MCQs and Theory-Based Study Materials: We’ve meticulously crafted multiple-choice questions (MCQs) and theory-based content based on various Gujarat Government exam syllabi. These resources will help you solidify your understanding of key concepts and prepare effectively for your exams.

  • Gujarat Government Exam-Focused Topics: Our content covers a wide range of subjects relevant to Gujarat Government exams, including:

  • Weekly Current Affairs 2024: Stay ahead of the curve with our in-depth Weekly Current Affairs series, covering crucial events and issues affecting Gujarat, India, and the world.

  • Motivational Book Summaries: We recognize the importance of inspiration in your preparation journey. That’s why we’ve included summaries of motivational books that have impacted our lives.

Prepare for Success with Eduhardik.com: Weekly Current Affairs 2024

By utilizing our website, you’ll gain a significant edge in preparing for various Gujarat Government exams, including:

  • Deputy Collector Exam
  • DY.SP Exam
  • Taluka Development Office Exam
  • Police Inspector Exam
  • Chief Officer Exam
  • Nayab Mamlatdar and Section Officer Exam
  • Police Constable Exam
  • Gujarat High Court Peon Exam
  • Binsachivalay Cleark Exam
  • Talati Exam
  • GPSC Class 1,2,3 Exams
  • Bank Po Exam
  • GSSEB Exams

Embrace Your Potential with Eduhardik.com:

We at eduhardik.com are committed to your success. Our website is designed to provide you with the tools and resources you need to excel in your Gujarat Government exam preparation. Join us on this journey and unlock your true potential!

જય હિન્દ, જય ભારત!

(Jai Hind, Jai Bharat!)

Weekly Current Affairs-2024 ( 24/06/2024 to 30/06/2024 )

current affairs today : Date: 24/06/2024 to 30/06/2024 ( 100 questions regarding Weekly Current Affairs 2024 )

current Affairs questions and answers of the week. ( 100 most important questions to read )

  1. હાલમાં “વિશ્વ યોગ દિવસ” ક્યારે મનાવવામાં આવ્યો?
    21 જૂન
  2. હાલમાં “વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ” ક્યારે મનાવવામાં આવ્યો?
    21 જૂન
  3. હાલમાં કોણે મિલીટરી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનૉલોજી પૂનાનાં કમાન્ડેટના રૂપમાં પદભાર ગ્રહણ કર્યો છે?
    નેલ્સન ડી’સુઝા
  4. હાલમાં TRAI ના સચિવના રૂપમાં કોની નિમણુક કરાઇ?
    અતુલકુમાર ચૌધરી
  5. હાલમાં કયા રાષ્ટ્રીય યોગ ઓલંપિયાડ 2024 નું ઉદ્ઘાટન કરાયુ?
    મૈસૂર
  6. હાલમાં કઈ IITના વિદ્યાર્થી કલશ ગુપ્તાએ વિશ્વની સૌથી મોટી કોડિંગ પ્રતિયોગીતા જીતી છે?
    IIT દિલ્હી
  7. હાલમાં કોણે ફિલિસ્ટિનને આધિકારિક રૂપથી માન્યતા આપી છે?
    અર્મેનિયા
  8. હાલમાં કયા રાજ્યમાં 3rd ગ્રેડ ટીચર માટે મહિલા અનામત 50% કરવામાં આવ્યું?
    રાજસ્થાન
  9. હાલમાં ભારત અને કયા દેશે સમૃદ્ધિ બચાવવા સમન્વય કેન્દ્ર શરૂ કર્યું?
    શ્રીલંકા
  10. હાલમાં કોણે FTI (FAST TRACK IMMIGRATION) – TTP (TRUSTED TRAVEL PROGRAM) નું ઉદ્ઘાટન કર્યું છે?
    અમિત શાહ
  11. હાલમાં કોની BSNLમાં નિર્દેશક (ઉધ્યમ)ના રૂપમાં નિમણૂક કરાઇ છે?
    સુધાકર રાવ પાપા
  12. હાલમાં અય્યના પત્રૂડું ચિંતાકયાલા કયા રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ બન્યા છે?
    આંધ્રપ્રદેશ
  13. હાલમાં હેમિસ મહોત્સવ 2024 નું ક્યાં આયોજન કરાયું હતું?
    લડાખ
  14. હાલમાં યુ. વેણુગોપાલ નું નિધન થયું છે તેઓ કોણ હતા?
    નિર્દેશક
  15. હાલમાં કઈ બેન્કએ UPI સક્ષમ RUPAY વેવ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો છે?
    ફેડરલ બેન્ક
  16. હાલમાં ભારત કયા દેશના નાગરિકો માટે ઇ-મેડિકલ વિઝા શરૂ કરશે?
    બાંગલાદેશ
  17. હાલમાં કયો દેશ ભારતનો 9 મો સૌથી મોટો સી ફૂડ એક્સપોર્ટર બન્યો છે?
    UAE
  18. હાલમાં “સંયુક્ત રાષ્ટ્ર લોકસેવા દિવસ” ક્યારે મનાવવામાં આવ્યો?
    23 જૂન
  19. હાલમાં લક્ષ્મીકાંત દિક્ષિત નું નિધન થયું છે તેઓ કોણ હતા?
    પૂજારી
  20. હાલમાં કયા દેશના દરિયા કિનારે મોતીઓ માટે પ્રસિદ્ધ ચોથી સદીનું એક ખોવાયેલ શહેર મળી આવ્યું છે?
    UAE
  21. હાલમાં કોની BEL (BHARAT ELECTRONICS LIMITED) ના અધ્યક્ષ અને MDના રૂપમાં નિમણૂક કરાઈ છે?
    મનોજ જૈન
  22. હાલમાં કોણે IMC ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષના રૂપમાં પદભાર સંભાળ્યો છે?
    સંજય મારીવાલા
  23. હાલમાં ક્યાના વૈજ્ઞાનિકોએ અવરક્ત લાઇટને દ્રશ્યમાન بنانے માટે ઉપકરણ વિકસિત કર્યું છે?
    IISc બેંગલુરુ
  24. હાલમાં ભારત સરકારે આરોગ્ય ક્ષેત્રને સુધારવા કોની સાથે કરાર કર્યો છે?
    ADB: ASIAN DEVELOPMENT BANK
  25. હાલમાં કઈ સંસ્થા એ GSAP સ્કિલ્સ વૈશ્વિક પ્રજાતિ એક્શન પ્લાન ઓનલાઈન નોલેજ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે?
    IUCN: INTERNATIONAL UNION FOR CONSERVATION OF NATURE
  26. હાલમાં કયો દેશ 2036 ઓલમ્પિકની મેજબાની માટે દાવેદારી કરશે?
    ભારત
  27. હાલમાં આંતરરાષ્ટ્રીય અલગાવવાદ વચ્ચે રશિયાએ કયા દેશ સાથે સંબંધ મજબૂત કર્યા છે?
    વિયેતનામ
  28. હાલમાં કયા રાજ્યની સરકારે ભરતી પરીક્ષાના આયોજન માટે નવી નીતિ બનાવવાની જાહેરાત કરી છે?
    ઉત્તરપ્રદેશ
  29. હાલમાં કઈ બેંકને APY (ATAL PENSION YOJANA) અમલમાં લાવવા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે?
    કર્ણાટક વિકાસ ગ્રામીણ બેન્ક
  30. હાલમાં આવેલ રીપોર્ટ મુજબ 2023માં ભારત માં FBI (FOREIGN DIRECT INVESTMENT) માં કેટલા ટકાની ગિરાવટ નોંધાઈ છે?
    43%
  31. હાલમાં કોણે T-20 વર્લ્ડકપ 2024ની પહેલી હેટ્રીક લીધી છે?
    પેટ કમીંસ
  32. હાલમાં ભારતી AXAના નવા અધ્યક્ષ કોણ બન્યા છે?
    અખિલ ગુપ્તા
  33. હાલમાં MSEB (MINISTRY OF SKILL DEVELOPMENT AND ENTREPRENEURSHIP) એ કૃષિ કૌશલને પ્રોત્સાહન આપવા કયા દેશ સાથે કરાર કર્યા છે?
    ઓસ્ટ્રેલિયા
  34. હાલમાં ચર્ચામાં રહેલ મૃદુલ કિલ્લો કયા રાજ્યમાં સ્થિત છે?
    કર્ણાટક
  35. હાલમાં વિશ્વના સૌથી જૂના દિમકના પહાડ ક્યાં મળી આવ્યા છે?
    દક્ષિણ આફ્રિકા
  36. હાલમાં કયા વિશ્વનો પહલો એશિયાઈ કિંગ વલ્ચર પ્રજનન કેન્દ્ર સ્થાપિત કરાયો છે?
    ઉત્તરપ્રદેશ
  37. હાલમાં કોણ સોની પિક્ચર્સ ના MD (MANGING DIRECTOR) અને CEO (CHIEF EXECUTIVE OFFICER) બન્યા છે?
    ગૌરવ બેનર્જી
  38. હાલમાં કોણે સ્પેનિશ ગ્રાન્ડ પિક્સમાં જીત મેળવી છે?
    મેક્સ વસ્ટર્પન
  39. હાલમાં ડોપિંગ નિયમોના ઉલ્લંઘન માટે NADA (NATIONAL ANTI DOPPING AGENCY) એ કોને નીલંબિત કર્યા છે?
    બજરંગ પૂનીયા
  40. હાલમાં ભારતીય સેનાએ કયા ખાલુબાર યુદ્ધ સ્મારક ખોલ્યો છે?
    લડાખ
  41. હાલમાં UNESCO (UNITED NATIONS EDUCATIONAL, SCIENTIFIC AND CULTURAL ORGANIZATION)ની લિસ્ટમાં ભારતનો પહેલો સાહિત્યિક કયું શહેર બન્યું છે?
    કોઝીકોડ
  42. ભારતનું ત્રીજું વૈશ્વિક બંદર કયું બનશે?
    મોંગલા
  43. હાલમાં ભારતીય સેનાના નવા ઉપપ્રમુખ કોણ બન્યા છે?
    NS રાજા શુબ્રમણિ
  44. હાલમાં ભૂમિગત કોલસા ગેસીકરણ માટે ભારતની પહેલી પાઇલટ પરિયોજના ક્યાં શરૂ થઈ?
    ઝારખંડ
  45. હાલમાં ઉપભોક્તા વિભાગમાં કોની ડાયરેક્ટર તરીકે નિમણૂક કરાઇ?
    મૃણાલ કુમાર દાસ
  46. હાલમાં કયા રાજ્યની સરકારે OBC (OTHER BACKWARD CLASS) માટે અનામતને વધારી ક્રીમીલિયર ની ઉમર સીમામાં વૃદ્ધિ કરી છે?
    હરિયાણા
  47. હાલમાં ભારતે કયા દેશમાં નવો વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી છે?
    બાંગલાદેશ
  48. હાલમાં વડોદરા મ્યુનિશિપલ કોર્પોરેશનએ કયા દેશ પાસેથી ઐરાવત નામનું હાઈડ્રોલિક એલવેટેડ પ્લેટફોર્મ હસ્તગત કર્યું છે?
    ફિનલેંડ
  49. હાલમાં NTA (NATIONAL TESTING AGENCY)ના નવા મહા નિર્દેશક કોણ બન્યા છે?
    પ્રદીપસિંહ ખરોલા
  50. હાલમાં “આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક દિવસ” ક્યારે મનાવવામાં આવ્યો?
    23 જુન
  51. હાલમાં “આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ” ક્યારે મનાવવામાં આવ્યો?
    25 જુન
  52. હાલમાં કોની રાજ્યસભામાં સદનના નેતા તરીકે નિમણુંક કરાઈ?
    જગત પ્રકાશ નડ્ડા
  53. વર્ષ 2024માં શાળા પ્રવેશોત્સવનો કેટલામો સંસ્કરણ યોજાયો?
    21મો
  54. હાલમાં કોની ભારતના પહેલા AI (ARTIFICIAL INTELLIGENCE) વિશ્વવિદ્યાલયમાં કુલપતિ તરીકે નિમણુંક કરાઈ?
    સાઇમન માક
  55. હાલમાં કોણ HDFC (HOUSING DEVELOPMENT FINANCE CORPORATION) ERGO જનરલ ઇન્શ્યોરન્સના MD (MANAGING DIRECTOR) અને CEO (CHIEF EXECUTIVE OFFICER) બન્યા છે?
    અનુજ ત્યાગી
  56. હાલમાં કયા “ભારત ઓલમ્પિક રીસર્ચ સેન્ટર” નું ઉદ્ઘાટન કરાયું?
    ગાંધીનગર
  57. હાલમાં કયા રાજ્યની વિધાનસભાએ રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ પાસ કર્યો છે?
    કેરલ
  58. હાલમાં કોણે રાષ્ટ્રીય સ્ટોપ ડાયેરિયા અભિયાન 2024નું શુભારંભ કર્યો?
    જેપી નડ્ડા
  59. હાલમાં 64મી આંતરરાષ્ટ્રીય ચીની સંગઠન પરિષદની બેઠક ક્યાં થઈ?
    ન્યુ દિલ્હી
  60. હાલમાં કોને “વર્લ્ડ ક્રાફ્ટ સિટી”નો દરજ્જો આપવામાં આવ્યો છે?
    શ્રીનગર
  61. હાલમાં ચર્ચામાં રહેલ તુફાન “અલ્બર્ટો” એ ક્યાં નુકસાન કર્યું?
    મેક્સિકો
  62. હાલમાં ચંદ્રમાના અંધાળાવાળા ભાગથી માટી લાવવા વાળો પહેલો દેશ કયો બન્યો છે?
    ચીન
  63. હાલમાં કઈ બેન્કએ સરકારને 6959 કરોડ રૂપિયાનો શુદ્ધ લાભ આપ્યો છે?
    SBI – સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા
  64. હાલમાં સરકારે કોને ન્યુ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીના CMD (CHAIRMEN AND MANAGING DIRECTOR) નિયુક્ત કર્યા?
    ગિરિજા શુભ્રમણ્યમ
  65. હાલમાં કયા રાજ્યની સરકારે તમામ જિલ્લાઓમાં એક PM કોલેજ ઓફ એક્સેલન્સની સ્થાપનાની મંજૂરી આપી છે?
    મધ્યપ્રદેશ
  66. હાલમાં કોણે ચીનનો ટોપ વિજ્ઞાન ટેક્નિક એવોર્ડ જીત્યો છે?
    જુ કિકુન અને લી ડેરેન
  67. હાલમાં કયા રાજ્યના રાજયપાલએ “ગેટવે ટુ સી: હિસ્ટોરીક પોર્ટ્સ એન્ડ ડોક્સ ઓફ મુંબઈ રીજન” નામક પુસ્તકનું અનાવરણ કર્યું?
    મહારાષ્ટ્ર
  68. હાલમાં નશીલી દવાઓના દુરુપયોગ અને અવેધ તસ્કરી સામે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?
    26 જૂન
  69. હાલમાં કઈ બેન્ક FY-25 માં 200 નવી બ્રાન્ચ ખોલશે?
    કોટક બેન્ક
  70. શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત CM ભુપેન્દ્ર પટેલએ પ્રથમ દિવસે કયા જિલ્લામાં બાળકોનું શાળા નામાંકન કરાવ્યુ?
    ડાંગ
  71. હાલમાં કોણ બીજી વખત લોકસભાના અધ્યક્ષ બન્યા છે?
    ઓમ બિડલા
  72. હાલમાં અમેરિકાએ કયા દેશને પ્રમુખ ગૈર NATO (NORTH ATLANTIC TREATY ORGANISATION) સહયોગી જાહેર કર્યા છે?
    કેન્યા
  73. હાલમાં કોણ SBI જનરલ ઈન્સ્યોરન્સના MD અને CEO તરીકે નિમણૂક કરાયા?
    નવીનચંદ્ર ઝા
  74. હાલમાં કોણે “ઉલ્લાસ કાર્યક્રમ” અંતર્ગત પૂર્ણ કાર્યાત્મક સાક્ષરતા મેળવી છે?
    લદાખ
  75. હાલમાં કયા દેશની મહિલા મીડિયાએ વૈશ્વિક અભિવ્યક્તિની સ્વતંત્રતા પુરસ્કાર જીત્યો છે?
    સોમાલિયા
  76. હાલમાં લોકસભામાં વિપક્ષના નેતા કોણ બન્યા છે?
    રાહુલ ગાંધી
  77. હાલમાં BRICS (BRAZIL, RUSSIA, INDIA, CHINA, AND SOUTH AFRICA) ગેમ્સ 2024માં ભારતે કૂલ કેટલા મેડલ જીત્યા છે?
    29
  78. હાલમાં ફ્રેન્ક ડકવર્થનું નિધન થયું છે તેઓ કોણ હતા?
    સાંખ્યિકિવિદ (આંકડાશાસ્ત્રી)
  79. હાલમાં T-20 માં 200 સિક્સર મારવાવાળા પ્રથમ બેટ્સમેન કોણ બન્યા છે?
    રોહિત શર્મા
  80. હાલમાં વન ડેમાં સળંગ સદી મારવાવાળી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની છે?
    સ્મૃતિ માંધાના
  81. હાલમાં કયા રાજ્યના મંત્રી મંડળએ મંત્રીઓના ઇન્કમ ટેક્સ ભૂગતાનની સરકારી વ્યવસ્થા સમાપ્ત કરી દીધી છે?
    મધ્યપ્રદેશ
  82. હાલમાં કયા રાજ્યમાં પૂરથી પ્રભાવિત શિબિરોમાં બાળકોને “સ્કૂલ ઇન અ બોક્સ કીટ” અપાશે?
    આસામ
  83. હાલમાં કયા દેશના ક્રિકેટર ડેવિડ વોર્નરએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો છે?
    ઓસ્ટ્રેલીયા
  84. હાલમાં આવેલ રીપોર્ટ મુજબ ભારતમાં કોમ્પ્રેસ્ડ બાયોગેસ ઉત્પાદનમાં કોણ ટોપ પર રહ્યું છે?
    ઉત્તરપ્રદેશ
  85. હાલમાં આંતરરાષ્ટ્રીય MSME (MINISTRY OF MICRO, SMALL AND MEDIUM ENTERPRISES) દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
    27 જૂન
  86. હાલમાં કોણે તપેદિક અનુસંધાન માટે 3D ફેફસાના મોડેલ વિકસિત કર્યા?
    IISc બેંગલુરુ
  87. ગુજરાતના કયા શહેરમાં ટૂંક સમય માં AI દ્વારા ટ્રાફિક સિગ્નલના સમયનું નિયમન કરવામાં આવશે?
    સુરત
  88. હાલમાં CAG (COMPTROLLER AND AUDITOR GENERAL OF INDIA) એ કયા ભારતના પહેલા “ચેડવીક હાઉસ નેવિગેટિંગ ઓડિટ હેરિટેજ” મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું?
    સિમલા
  89. હાલમાં કોણ ઈન્ડિયા બુલિયનને જવેલર્સ એસોશિએશનની ઉપાધ્યક્ષ બનાવવામાં આવી છે?
    અક્સ મોહિત કંબોજ
  90. હાલમાં પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ કોણ બન્યા છે?
    મોહંમદ વસીમ
  91. હાલમાં કોણ ભારતના નવા ગોલ્ફ પ્રમુખ બન્યા છે?
    કપિલદેવ
  92. હાલમાં “PEN-પ્રિન્ટર પુરસ્કાર 2024” થી કોને સન્માનિત કરાયા?
    અરુંધતિ રોય
  93. હાલમાં ચર્ચામાં રહેલ ચાંગ’ઇ-6 કયા દેશનું અવકાશયાન છે?
    ચીન
  94. હાલમાં કયો દેશ ભારતનો ટોપનો રક્ષા નિર્યાત ભાગીદાર બન્યો છે?
    અમેરિકા
  95. હાલમાં કોની NATOના આગલા મહાસચિવના રૂપમાં નિમણૂક કરાઇ?
    માર્ક રુટ
  96. હાલમાં ભારતની સૌથી મોટી દીપડા સફારી જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે?
    બેંગલુરુ
  97. હાલમાં કયો દેશ 100માં સદસ્યના રૂપમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં સામેલ થયું છે?
    પરાગ્વે
  98. હાલમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ડેરી ફેડરેશન એશિયા પ્રશાંત શિખર સમ્મેલનનું આયોજન ક્યાં થયું?
    કોચી
  99. હાલમાં ભારત અને કયા દેશની વાયુસેનાએ રક્ષા સહયોગ ને મજબૂત કરવા માટે “અભ્યાસ હોપેક્સ” કર્યો છે?
    મિસ્ન્ન
  100. હાલમાં ભારત અને કયા દેશએ નૌસેના પ્રશિક્ષણ સહયોગ વધાર્યો છે?
    UAE

#1 Best Selling Book For Current Affairs 2024 : BUY NOW

Disha's Quarterly Current Affairs 2024 Vol. 1

Disha’s Quarterly Current Affairs 2024 Vol. 1

#2 Best Selling Book For Current Affairs 2024: BUY NOW

આપણે આ વેબસાઇટના માધાયમ થી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી અલગ અલગ ભરતીઓના સંદર્ભમાં અલગ અલગ વિષયો ઉપર blogsના માધ્યમ થકી Multiple Choice Questions ( MCQ ) સ્વરૂપે અથવા Theory સ્વરૂપે Government Exam Preparation Material For 2024 પોસ્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું છે જે તમને ગુજરાત સરકારની વિવિધ ભરતીની પરીક્ષાઓ માં મદદરૂપ થશે.

આપણે આ વેબસાઇટ ઉપર Gujarat Government Exams માં આવતા અલગ અલગ વિષયો જેવા કે ભારતનું બંધારણ ( Bharat Nu Bandharan ), ગુજરાત નો ઇતિહાસ ( Gujarat No Itihas ), કોમ્પ્યુટર નોલેજ ( Computer Knowledge ), જનરલ નોલેજ ( General Knowledge ), તેમજ ગુજરાતની કલા અને સંસ્કૃતિ ( Gujarat Ni Kala & Sanskriti ), તેમજ ભારત તેમજ ગુજરાતની મોટેભાગ ની પરીક્ષાઓ માં મોટા ગુણાંક ધરાવનાર અતિ મહત્વપૂર્ણ કરંટ અફેયર્સ ( Weekly Current Affairs – 2024 ) ની સીરિઝ પણ ચાલુ કરવાના છીએ અને તદુપરાંત મારા જીવન દરમિયાન મારા દ્વારા વંચાયેલા અમુક પુસ્તકો કે જેમના થકી મને મોટિવેશન મળ્યું હોય એવા પુસ્તકોનો સારાંશ ( Book Summary ) નો પણ સમાવેશ કરેલ છે જેની આપ સૌ વિદ્યાર્થી મિત્રો ધ્યાન લેશો. આ વેબસાઇટ થકી તમે અભ્યાસ કરશો તો તમને ગુજરાત સરકારની અલગ અલગ ભરતીઓ જેવી કે Deputy Collector exam, DY.SP exam, Taluka Development Office Exam, Police Inspector Exam, Chief Officer Exam, Nayab Mamlatdar and Section Officer Exam, Police Constable Exam, Gujarat High Court Peon Exam, Binsachivalay Cleark exam, Talati Exam, GPSC Class 1,2,3 exams, Bank Po exam and GSSEB Exams etc. માં તમને સારી એવી હેલ્પ થશે.

1 thought on “Weekly Current Affairs 2024 For competitive exams of Gujarat government and Indian government jobs.”

Leave a Comment