Essential General Knowledge 2024: Must-Know Facts and Trivia in Gujarati.

Unveiling the Power of General Knowledge for Gujarat Government Exams Success

General knowledge is your secret weapon for conquering the competitive landscape of Gujarat Government exams. Acing this crucial section requires a strong foundation in diverse subjects and the ability to connect the dots across various disciplines. This blog post unveils how Eduhardik.com empowers you to excel in the general knowledge portion of your exams and paves the path to a rewarding career in Gujarat’s public sector.

Why General Knowledge Matters in Government Exams

Government exams go beyond testing your knowledge in specific subjects. They assess your well-rounded understanding of the world, and a strong grounding in GK demonstrates several key qualities:

  • Broadened Perspective: A comprehensive grasp of GK showcases your ability to think critically and make connections between seemingly disparate topics.
  • Analytical Thinking: General knowledge empowers you to analyze information effectively, a crucial skill for success in the public service domain.
  • Informed Decision-Making: A strong foundation in general knowledge equips you to be a well-informed contributor, making sound decisions that benefit the community.

Eduhardik.com: Your General Knowledge Powerhouse

Eduhardik.com recognizes the pivotal role GK plays in government exam success. Their platform offers a comprehensive arsenal of study materials designed to solidify your knowledge base across various domains:

Sharpen Your Skills with Diverse MCQs

Test your understanding of a wide range of subjects with Eduhardik.com’s meticulously crafted general knowledge MCQs. These questions cover a vast spectrum of topics, ensuring you’re prepared for anything the exams might present.

Deepen Your Understanding with Explanations

Don’t settle for rote memorization! Eduhardik.com goes beyond question banks by explaining each general knowledge MCQ. This approach fosters a deeper comprehension of core concepts and empowers you to retain information effectively.

Expand Your Horizons with Informative Articles

Supplement your learning with Eduhardik.com’s library of informative articles on various general knowledge topics relevant to government exams. These articles delve into historical events, scientific discoveries, geographical landmarks, and much more, enriching your knowledge reserves.

Building Beyond Knowledge: Refining Your Exam Skills

Eduhardik.com understands that general knowledge is just one facet of exam preparation. They provide additional resources to refine your exam-taking skills and overall preparedness:

Master the Exam with Mock Tests and Sample Papers

Simulate the real exam environment and identify your strengths and weaknesses with Eduhardik.com’s practice tests and sample papers that mirror the format of Gujarat Government exams.

Conquer Time with Effective Strategies

Master the art of time management with valuable strategies provided by Eduhardik.com. These strategies equip you to approach your exams efficiently and confidently.

Leverage Expert Guidance

Gain valuable insights and guidance from experienced educators familiar with the intricacies of Gujarat Government exams. Eduhardik.com connects you with this invaluable expertise.

Fuel Your Success with Eduhardik.com

Eduhardik.com gives you the tools and knowledge you need to dominate the general knowledge section of your Gujarat Government exams. With their comprehensive study materials, expert guidance, and focus on skill development, you’ll be well on your way to achieving your dream government career.

Visit Eduhardik.com today and embark on your path to success!

General-Knowledge-Part-2

જનરલ નોલેજના વારંવાર પૂછાતા પ્રશ્નો – ભાગ 2

51) મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પધ્ધતિને શું કહેવાય છે?

  • ટેક્સીડરમી

52) સામાન્યત: ડહોળા પાણીને ચોખ્ખું કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણનું નામ શું છે?

  • ફટકડી (એલમ)

53) હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે?

  • 20.96%

54) બરફનું ગલનબિંદુ કેટલું છે?

  • 0°C

55) ગન પાવડર શેમાથી બને છે?

  • સલ્ફર, ચારકોલ, અને પોટેશિયમ નાઇટ્રેટ

56) ધાતુની ગતિશીલતાને કારણે પારાને “પ્રવાહી ચાંદી“ તરીકે ઓળખાવનારા કોણ હતા?

  • એરિસ્ટોટલ

57) એમોનીયમ સાયનેટને ગરમ કરીને યુરિયાના સંયોજન બનાવનાર કોણ હતા?

  • ફેડરીક વ્હોલર

58) જંતુનાશક દવા ડી.ડી.ટી.નું વેજ્ઞાનિક નામ શું છે?

  • ડાયક્લોરો ડાઈફિનાઇલ ટ્રાઇક્લોરોઇથેન

59) “CNG” નું પૂરું નામ જણાવો?

  • કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ

60) સુપરસોનિક નો અર્થ શું થાય?

  • અવાજથી વધારે ઝડપ

61) ‘કિમોથેરાપી’ કયા રોગની સારવારમાં વપરાય છે?

  • કેન્સર

62) DNA નો સીધો સંબંધ કોની સાથે હોય છે?

  • વંશ / વારસાગત

63) ડાયનાસોર કયા સમયનું પ્રાણી માનવામાં આવે છે?

  • પ્રાગઐતિહાસિક

64) પૃથ્વીના ઉપગ્રહ તરીકે કોને ઓળખવામાં આવે છે?

  • ચંદ્ર

65) ઓપ્થેલમોલોજિસ્ટ કયા અંગેના રોગના નિષ્ણાંત ગણાય છે?

  • આંખ

66) વિટામીન Aની ઉણપથી શરીરના કયા અંગોને નુકસાન થાય છે?

  • આંખ

67) ન્યુમોનિયા રોગ માનવ શરીરના કયા અંગને અસર કરે છે?

  • ફેફસાં

68) પ્લેગનો રોગ શાનાથી ફેલાય છે?

  • ઉંદર અને ચાંચડ

69) ડાયાલીસીસની સારવાર ક્યાં રોગમાં આપવામાં આવે છે?

  • કિડનીના

70) કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે?

  • લેપ્રોસ્ક્રોપી

71) અવાજની તીવ્રતા માપવા માટે કયો અંક વપરાય છે?

  • ડેસીબલ

72) શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે?

  • ૨૪ કેરેટ

73) શરીરના સમતોલનની વિશેષ જવાબદારી કોની છે?

  • નાનું મગજ

74) એનીમીયા (પાંડુરોગ) કયા તત્વના અભાવે થાય છે?

  • લોહ

75) મેલેરીયા રોગની સારવારમાં સામાન્ય રીતે કઈ દવાનો ઉપયોગ થાય છે?

  • ક્વિનાઇન

76) અંધજનો વાંચી શકે તેવી લિપી કોણે તૈયાર કરી હતી?

  • બ્રેઇલ લુઈસ

77) કયું સાધન વિમાનના ઉડ્ડયન દરમિયાન કોકપીટની વાતચીતની નોંધ રાખે છે?

  • બ્લેક બોક્સ

78) ક્યારે સૂર્ય અને ચંદ્ર બરાબર સામસામે હોય છે?

  • પુનમ હોય ત્યારે

79) ફ્યૂઝનો તાર બનાવવા માટે કયા પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે?

  • લેડ-ટીનની મિશ્રધાતુ

80) CRT નું પૂરું નામ શું છે?

  • કેથોડ રે ટ્યુબ

81) સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસશટલનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટર પરથી કરે છે?

  • કેનેડી

82) માનવ શરીરમાં કુલ કેટલા રંગસૂત્રો હોય છે?

  • ૪૬

83) અવરોધનો એકમ શું છે?

  • ઓહમ

84) જીપ્સમ (ચિરોડી)નું અણુંસૂત્ર કયું છે?

  • CaSO4.2H2O

85) કોને ભારતના આધુનિક લીલવિદ્યાના પિતા કહેવામા આવે છે?

  • પ્રોફેસર આયંગર

86) તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતાં તેઓ સ્વયંપ્રકાશિત છે?

  • ન્યુક્લિયર સંલયન

87) ઓઝોન સ્તરના કુલ ઘટાડાના કુલ 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે?

  • ક્લોરોફ્લોરો કાર્બન

88) પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ કેટલી હોય છે?

  • 6.5 મીટર

89) સામાન્ય તાપમાને (30°C કે તેથી વધુ) કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે?

  • ગેલિયમ

90) રસોઈ માટેના નોનસ્ટિક સાધનો બનાવવા માટે કયા પોલીમર ઉપયોગી છે?

  • ટેફ્લોન

91) શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ અને ઓક્સિજનયુક્ત બને છે?

  • ફેફસા

92) ભારતમાં ગૃહવપરાશ માટેના AC વોલ્ટેજ અને આવૃત્તિનું મૂલ્ય શું છે?

  • 220V , 50Hz

93) નેનોકણનું કદ કેટલું હોય છે?

  • 1 થી 100 nm

94) સ્વાઇનફ્લૂ કયા વાઇરસથી ફેલાઈ છે?

  • H1N1

95) કયા બ્લડગ્રૂપવાળા વ્યક્તિને ‘સાર્વજનિક દાતા’ કહેવામા આવે છે?

  • O બ્લડગ્રૂપ

96) પેન્સિલમાં કાળા રંગનો પદાર્થ હોય એ શું હોય છે?

  • ગ્રેફાઇટ

97) સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે?

  • શુક્ર

98) થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે?

  • પારો

99) ગ્રીનહાઉસ ઇફેક્ટથી શેમાં વધારો થાય છે?

  • વૈશ્વિક તાપમાનમાં વધારો

100) ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂકનાર કોણ હતા?

  • નીલ આર્મસ્ટ્રોંગ
BEST-SELLER-BOOK-3-FOR-GENERAL-KNOWLEDGE

BEST SELLER BOOK FOR GENERAL KNOWLEDGE FOR ALL GOVERNMENT EXAMS : BUY NOW

આપણે આ વેબસાઇટના માધાયમ થી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી અલગ અલગ ભરતીઓના સંદર્ભમાં અલગ અલગ વિષયો ઉપર blogsના માધ્યમ થકી Multiple Choice Questions ( MCQ ) સ્વરૂપે અથવા Theory સ્વરૂપે Government Exam Preparation Material For 2024 પોસ્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું છે જે તમને ગુજરાત સરકારની વિવિધ ભરતીની પરીક્ષાઓ માં મદદરૂપ થશે.

આપણે આ વેબસાઇટ ઉપર Gujarat Government Exams માં આવતા અલગ અલગ વિષયો જેવા કે ભારતનું બંધારણ ( Bharat Nu Bandharan ), ગુજરાત નો ઇતિહાસ ( Gujarat No Itihas ), કોમ્પ્યુટર નોલેજ ( Computer Knowledge ), જનરલ નોલેજ ( General Knowledge ), તેમજ ગુજરાતની કલા અને સંસ્કૃતિ ( Gujarat Ni Kala & Sanskriti ), તેમજ ભારત તેમજ ગુજરાતની મોટેભાગ ની પરીક્ષાઓ માં મોટા ગુણાંક ધરાવનાર અતિ મહત્વપૂર્ણ કરંટ અફેયર્સ ( Weekly Current Affairs – 2024 ) ની સીરિઝ પણ ચાલુ કરવાના છીએ અને તદુપરાંત મારા જીવન દરમિયાન મારા દ્વારા વંચાયેલા અમુક પુસ્તકો કે જેમના થકી મને મોટિવેશન મળ્યું હોય એવા પુસ્તકોનો સારાંશ ( Book Summary ) નો પણ સમાવેશ કરેલ છે જેની આપ સૌ વિદ્યાર્થી મિત્રો ધ્યાન લેશો.

આ વેબસાઇટ થકી તમે અભ્યાસ કરશો તો તમને ગુજરાત સરકારની અલગ અલગ ભરતીઓ જેવી કે Deputy Collector exam, DY.SP exam, Taluka Development Office Exam, Police Inspector Exam, Chief Officer Exam, Nayab Mamlatdar and Section Officer Exam, Police Constable Exam, Gujarat High Court Peon Exam, Binsachivalay Cleark exam, Talati Exam, GPSC Class 1,2,3 exams, Bank Po exam and GSSEB Exams etc. માં તમને સારી એવી હેલ્પ થશે.

Leave a Comment