Weekly Current Affairs of this week
Date: 22/07/2024 to 28/07/2024 ( 100 questions regarding Weekly Current Affairs 2024 )
Link To buy our PDF:
Welcome to Eduhardik’s latest weekly update on current affairs! In this blog post, we have compiled the 100 most important questions and answers in Gujarati, focusing on recent events to help you excel in Gujarat government exams. Our comprehensive coverage ensures you are well-prepared for any examination.
Why Stay Updated with Current Affairs?
Current affairs are important in competitive exams, particularly for government jobs. Understanding recent developments helps:
- Enhance Exam Performance: Current affairs are a significant part of general awareness sections in exams.
- Understand National and Global Trends: Awareness of current events provides a broader perspective on national and international issues.
- Improve Decision-Making Skills: Staying informed aids in making knowledgeable decisions and discussions.
Link To buy our PDF:
100 weekly Current Affairs Questions & Answers in Gujarati
1) હાલમાં ફરિદાબાદમાં એશિયાની પહેલી સ્વાસ્થ્ય રિસર્ચ સંબંધિત કઈ સુવિધાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે?
➤ “પ્રિ ક્લિનિકલ નેટવર્ક સુવિધા
2) હાલમાં કઈ બેન્ક દ્વારા ચાલુ નાણાં વર્ષમાં ભારતનો GDP વૃદ્ધિ દર 7% રહેવાનુ અનુમાન લગાવવામાં આવ્યું છે?
➤ ADB
3) હાલમાં કોની યુરોપિય સાંસદ તરીકે નિમણૂંક થઈ છે?
➤ રોબર્ટ મેટસોલા
4) હાલમાં SBI બેન્ક દ્વારા કઈ યોજનાની શરૂઆત કરવામાં આવી છે?
➤ “અમૃત વૃષ્ટિ જમા યોજના”
5) હાલમાં ઓડિશા રાજ્યની સરકારે શેની ભરતીમાં અગ્નિવીરોને 10% અનામત આપ્યું છે?
➤ પોલીસ ખનન અને જેલ વિભાગની ભરતીમાં
6) હાલમાં એકનાથ શિંદે દ્વારા કયા રાજ્યમાં લાડલા ભાઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે?
➤ મહારાષ્ટ્ર
7) હાલમાં ઇંડિયન ઓલિલ કોર્પોરેશન કંપની દ્વારા હાઈસ્પીડ કાર રેસિંગ માટેનું કયું નવું બળતણ લોન્ચ કર્યું છે?
➤ “STORM-X”
8) હાલમાં કર્ણાટક રાજ્યની સરકારે પ્રાઈવેટ નોકરીઓમાં કેટલા ટકા કન્નડ લોકોને સામેલ કરવાનો આદેશ રદ કર્યો છે?
➤ 50-75%
9) હાલમાં શ્રીલંકામાં કયો વાર્ષિક ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો?
➤ કતારગામા ઈસાલા વાર્ષિકોત્સવ
10) હાલમાં શોર્ય ડોવલની શેમાં ફેલો તરીકે પસંદગી કરવામાં આવી છે?
➤ વર્લ્ડ એકેડમી ઓફ આર્ટ એન્ડ સાયન્સ
11) હાલમાં કોને રવાંડા દેશના સતત ચોથી વખત રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે?
➤ પોલ કા ગામેને
12) હાલમાં મનોજ સૌનીકની કોના અધ્યક્ષના રૂપમાં પસંદગી કરવામાં આવી છે?
➤ મહારેરાના
13) હાલમાં UGCએ કોના સહયોગથી અસ્મિતા પરિયોજનાની શરૂઆત કરી છે?
➤શિક્ષણમંત્રાલય
14) હાલમાં કજાકિસ્તાનમાં કયો 35મો ઓલોમ્પિયાડ 2024 આયોજિત કરવામાં આવ્યો હતો?
➤ આંતરરાષ્ટ્રીય જીવ વિજ્ઞાન ઓલોમ્પિયાડ 2024
15) હાલમાં કયા રાજયની સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને બાગાયતી પદ્ધતિની તાલીમ આપવા 4 જિલ્લામાં નવા સેન્ટર ઓફ એકરોલેન્સ સ્થાપવાનો નિર્ણય કર્યો છે?
➤ ગુજરાત
16) હાલમાં જર્મની દેશના કયા ફૂટબોલરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલથી સન્યાસ લીધો છે ?
➤ થોમસ મૂલરે
17) હાલમાં 17 જુલાઇને કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો?
➤ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ
18) હાલમાં વિશ્વની 10 સૌથી મોટી કોલસા ખાણમાં કયા દેશ ની 4 ખાણોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
➤ ભારત
19) હાલમાં કોણે FY-2024-25માં ભારતની GDPનો વૃદ્ધિદર 7% રહેશે એવું અનુમાન લગાવ્યું છે?
➤ FICCI (THE FEDERATION OF INDIAN CHAMBERS OF COMMERCE AND INDUSTRY)
20) હાલમાં ઉર્સુલા વોન ડેર લેયન 2024-2029ના સમયગાળા માટે કયા આયોગના અધ્યક્ષ બન્યા?
➤યુરોપીય આયોગ
21) હાલમાં અમેરિકામાં રાજદૂત તરીકે ભારતના કોણે કાર્યભાર સંભાળ્યો છે?
➤વિનય મોહન કવાત્રા
22) હાલમાં વિદેશમંત્રી એસ.જયશંકર એ મોરિશસ મુકામે શેનું ઉદ્ઘાટન કર્યું છે?
➤”મૈત્રી ઉદ્યાન”
23) હાલમાં કોની સામે રમાવા જનાર ક્રિકેટ T-20 ટુર્નામેંન્ટની કેપટન્સી સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે?
➤શ્રીલંકા
24) હાલમાં જુલાઇ 2024માં ચાંદીપુરા વાઇરસ કયા રાજયમાં ફેલાયો છે?
➤ગુજરાત
25) હાલમાં મધ્યપ્રદેશ રાજ્યને કઈ યોજના અંતર્ગત શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે?
➤PM સ્વનિધિ યોજના
26) હાલમાં સ્પેન દેશએ કયા કપ નું ટાઇટલ જીત્યું છે?
➤યુરો કપ 2024
27) હાલમાં તેલંગાણા રાજ્યની સરકારે ખેડૂતોના ફસલ લોન માફ કરવા કેટલી રકમ જાહેર કરી છે?
➤6 હજાર કરોડ રૂપિયાની
28) હાલમાં ભારતીય પ્રાણી સર્વેક્ષણ દ્વારા કેરળ રાજયમાં કોની નવી પ્રજાતિ શોધવામાં આવી છે?
➤ડોગફિશ શાર્કની
29) હાલમાં જોર્જેસ અલહેડરીની કોના નવા CEO તરીકે નિમણૂંક કરવામાં આવી છે?
➤HSBC: THE HONGKONG AND SHANGHAI BANKING CORPORATION LIMITED
30) હાલમાં કયા કેન્દ્રીયમંત્રીએ બંદાયુ છત્તીસગઢ રાજયમાં “સામાજિક અધિકારીતા શિબિર” નું ઉદ્ઘાટન કર્યું?
➤બી એલ વર્મા
31) હાલમાં આઇવરી કોસ્ટ 10માં આફ્રીકી દેશના રૂપમાં સંયુક્ત રાષ્ટ્રના કયા કન્વેન્શનમાં શામેલ થયું છે?
➤રાષ્ટ્ર જળ કન્વેન્શન
32) હાલમાં કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીમાં ખેડૂતો અને તેના પુત્રને કેટલા રૂપિયામાં ડ્રોન પાઇલટની તાલીમ આપવામાં આવશે?
➤1200 રૂપિયા મહિનાના
33) હાલમાં મલેશિયા અને ભારત દેશએ કયા ક્ષેત્રમાં સહયોગ કરવાનો નિર્ણય કર્યો છે?
➤પામ ઓઇલ
34) હાલમાં “20 જુલાઇ” ને કયા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે મનાવવામાં આવ્યો?
➤” આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ”
35) હાલમાં ડો.આર બાલસુભ્રમણ્યમ દ્વારા નરેન્દ્ર મોદી ઉપર લખાયેલા કયા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે?
➤ પાવર વિધિન : ધ લીડરશિપ લીગાશી ઓફ નરેન્દ્ર મોદી
36) હાલમાં નાસા દ્વારા લાગત વૃદ્ધિ અને પ્રક્ષેપણમાં વિલંબને કારણે ચંદ્ર ઉપર જવાનો કયો રોવર મિશન રદ કરવામાં આવ્યો?
➤ “વાઇપર”
37) હાલમાં ચંડીગઢમાં ભારતનો કયો પહેલો સંસ્થાગત મ્યુઝિયમ ખોલવામાં આવનાર છે?
➤ PGIMERમાં આરોગ્ય (POST GRADUATE INSTITUTE OF MEDICAL RESEARCH)
38) હાલમાં કયા રાજ્યને 1 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે લક્ષ્ય અને પ્રયાસો ઉપર સુરેશ ખન્નાએ એક પુસ્તક નું વિમોચન કર્યું?
➤ ઉત્તરપ્રદેશ
39) હાલમાં ગૂગલ ભારતીય કૃષિને કેવી બનાવવામાં માટે એક ટૂલ લોન્ચ કરશે?
➤ ડેટા આધારિત
40) હાલમાં તેલંગાણા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કઈ યોજનાનો શુભારંભ થયો છે?
➤ રાજીવ ગાંધી સિવિલ્સ અભયહસ્તમ
41) હાલમાં કેન્દ્ર સરકારે શેના તમામ સાધનો ઉપર 5% IGST લાગુ કર્યો છે?
➤ વિમનના
42) હાલમાં CAG (કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ) ગિરીશચંદ્ર મુર્મૂએ ગુજરાતમાં શેનું ઉદ્ઘાટન કર્યું?
➤ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓડિટ ઓફ લોકલ ગવર્નન્સ
43) હાલમાં 1933 ને શેના માટે પ્રથમ રાષ્ટ્રીય ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે?
➤એન્ટી-નાર્કોટીક્સ
44) હાલમાં કોણે નવી દિલ્હીમાં વિશ્વ ધરોહર સમિતિના 46માં સત્રનું ઉદ્ઘાટન કર્યું છે?
➤ PM નરેન્દ્ર મોદી
45) હાલમાં છત્રપતિ શિવાજી મહારાજનો “વાઘ નખ” હથિયાર કયા દેશમાથી મુંબઈ ખાતે પરત લાવવામાં આવ્યો?
➤ લંડન
46) હાલમાં મનોજ સોનીએ શેના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે?
➤ UPSC: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન
47) હાલમાં ભારત દેશના મુખ્ય ફુટબોલ કોચ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે?
➤ “મનોલો માર્કેજ”
48) હાલમાં કોનો મલેશિયા દેશના નવા સમ્રાટના રૂપે રાજ્યાભિષેક કરવામાં આવ્યો છે?
➤ સુલ્તાન ઇબ્રાહીમ ઇસ્કંદર
49) હાલમાં ડાંગ જિલ્લાની પોલીસને પ્રતિસ્થિત કયા એવોર્ડથી સન્માનીત કરવામાં આવી છે?
➤ SKOCH ગોલ્ડ
50) હાલમાં કયા પ્રખ્યાત ડોક્ટરનું નિધન થયું છે?
➤ ડો.એમ.એસ.વિલિયાથાન
51) હાલમાં 22 જુલાઇને કયા દિવસ તરીકે મનાવવામાં આવ્યો ?
➤ પાઇ (π) એપ્રોક્ષિમેશન
52) હાલમાં પ્રખ્યાત સાઉથ સુપરસ્ટાર રામચરનને કયા એવોર્ડ માં સન્માનીત કરવામાં આવશે?
➤ ઇંડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન
53) હાલમાં ઓડિશા રાજ્યની પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કોનું નિધન થયું છે?
➤ કમલા પૂજારી
54) હાલમાં કોણે લક્ષદ્વીપમાં એક નવા સેન્ય એયરબેઝને મંજૂરી આપી છે?
➤ ભારતની કેન્દ્ર સરકાર
55) હાલમાં નવી દિલ્હીમાં કોના 46માં વિશ્વ ધરોહર સત્રની મેજબાની કરવામાં આવશે?
➤ યુનેસ્કો
56) હાલમાં શિખર ધવન ને કઈ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે?
➤ મોટોજીપી ઈન્ડિયા
57) હાલમાં કોણે જાપાન દેશના સહયોગથી ઇ વેસ્ટ રિસાયકલિંગ બોકસ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે?
➤ DMRC: દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન
58) હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્યની સરકારે દિલ્હી NCR જેવો કયો એરીયા ડેવલોપ કર્યો છે?
➤ SCR: લખનઉ સ્ટેટ કેપિટલ રિજન
59) હાલમાં 2023 વર્ષ દરમિયાન વિરાટ કોહલીએ શેમાં ટોચનુ સ્થાન પ્રાપ્ત કર્યું છે?
➤ સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશનમાં
60) શેના રિપોર્ટ અનુસાર ગુજરાતનું અમદાવાદ શહેરે 654 મુ સ્થાન પ્રાપ્ત કર્યું છે ?
➤ ઓક્સફોર્ડ ગ્લોબલ ઇંડેક્સ રિપોર્ટ 2024
61) હાલમાં આસામ રાજ્યની સરકારે શેના નોંધણી અધિનિયમને રદ કર્યો છે?
➤ મુસ્લિમ લગ્ન અને તલાકના
62) હાલમાં સંજીવ કૃષ્ણનની શેના અધ્યક્ષના રૂપમાં પસંદગી કરવામાં આવી?
➤ PWC ઈન્ડિયા
63) હાલમાં ચેન્નઈમાં કેવા કોર્ટરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું?
➤ હાઇબ્રીડ કોર્ટ રૂમ
64) હાલમાં એશિયન ડેવલોપમેન્ટ બેન્ક દ્વારા ધાબા ઉપર સૌર પ્રણાલી માટે અંદાજિત કેટલા ડોલરનું ઋણ સ્વીકૃત કર્યું છે?
➤ 240.5 મિલિયન ડોલર
65) હાલમાં દક્ષિણ કોરિયાની હાઇકોર્ટએ કેવા કપલને અધિકાર આપ્યા છે?
➤ સમલૈંગિક
66) હાલમાં નીતિઆયોગ દ્વારા શેના માટે ગિયર શિફ્ટ ચેલેન્જ હેકાથોન શરૂ કરવામાં આવી છે?
➤ શૂન્ય ઉત્સર્જન ટ્રક્સ માટે
67) હાલમાં દિલ્હીના કેન્દ્રિય મંત્રી કિરણ રિજ્જુ દ્વારા શેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું?
➤ “લોક સંવર્ધન પર્વ”
68) હાલમાં 20 જુલાઇના દિવસને કયા દિવસ તરીકે મનાવવામાં આવ્યો?
➤ આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ
69) હાલમાં આસામ રાજ્યના કયા મેદાનને યુનેસ્કોના વિશ્વ ધરોહર સ્થળોના લિસ્ટમાં સ્થાન મળ્યું છે?
➤ “ચરાઈદેવ મેદાન”
70) હાલમાં જાપાન દેશના વૈજ્ઞાનિકોએ કેવા રોબોટનો ચહેરો વિકસિત કર્યો છે?
➤ જીવિત ત્વચા
71) હાલમાં મેઘાલય રાજ્ય દ્વારા કયું સરકારી OTT પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે?
➤ HELLOW
72) હાલમાં સિક્કિમ રાજ્યની સરકારે કેવા વાહનો માટે કચરા બેગ અનિવાર્ય કરી છે?
➤ પર્યટક વાહનો
73) હાલમાં INDUSIND બેન્ક દ્વારા મહિલા પહેલવાનો માટે કયો કાર્યક્રમ લોન્ચ કર્યો છે?
➤ “રેસલ ફોર ગ્લોરી”
74) હાલમાં કિરણ બેદી દ્વારા મહિલા સુરક્ષા તેમજ સશક્તિકરણને ધ્યાનમાં રાખીને શેનુ અનાવરણ કર્યું છે?
➤ એવરેડી સાયરન ટોર્ચ
75) હાલમાં અજરબૈજાન દ્વારા કયું ફંડ શરૂ કરવામાં આવ્યું છે?
➤ “કલાઇમેટ ફાઈનેન્સ એક્શન ફંડ”
76) હાલમાં સુપ્રીથા સી. ટી. ક્યાં તૈનાત થવા વાળા બીજા મહિલા અધિકારી બન્યા છે?
➤ સિયાચીન ગ્લેશિયર
77) હાલમાં નુંનો બોર્ગેશએ કયા ખેલાડીને હરાવીને સ્વીડિશ ઓપન પુરુષ એકલ ટ્રોફી જીતી છે?
➤રાફેલ નડાલ
78) હાલમાં કેવી શુભ્રમણ્યમને કઈ બેન્કના MD અને CEO જાહેર કરવામાં આવ્યા છે?
➤ ફેડરલ બેન્ક
79) હાલમાં કઈ યુનિવર્સિટીએ નાણાકીય સુરક્ષાના ક્ષેત્રમાં સહકાર વધારવા NSE જોડે હસ્તાક્ષર કર્યા છે?
➤ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી
80) હાલમાં વિભૂતિ ભુષણની કોના અધ્યક્ષના રૂપમાં પસંદગી થઈ છે?
➤ ICMAI: INSTITUTE OF COST ACOUNTANTS OF INDIA
81) હાલમાં નાઈજીરિયા દેશના કયા કલાકાર દ્વારા વ્યક્તિ દ્વારા નિર્મિત સૌથી મોટું ચિત્ર બનાવવાની ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે?
➤ ફોલા ડેવિડ
82) હાલમાં ISRO દ્વારા કઈ પ્રણાલીના ઉડાન નો પ્રયોગ કરવામાં આવ્યો?
➤ વાયુ શ્વસન પ્રાણોદન પ્રણાલી
83) કોના દ્વારા અપાયેલ એક રિપોર્ટ અનુસાર વિદેશી પર્યટકોની આવનજાવનમાં ગુજરાતનો બીજો ક્રમ જાહેર થયો છે?
➤ કેન્દ્ર સરકાર (પ્રથમ ક્રમ : મહારાષ્ટ્ર)
84) હાલમાં કોણે વારસોમાં સમર એથ્લેટિક્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે?
➤ કિરણ પહલએ
85) હાલમાં 23 જુલાઇના રોજ કયો દિવસ મનાવવામાં આવ્યો?
➤ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ
86) હાલમાં ગોવામાં ભારતીય નૌસેના દ્વારા કયા INSને ગોવામાં લોન્ચ કરવામાં આવ્યું?
➤ “INS ત્રિપુટ”
87) હાલમાં કોના એક રિપોર્ટ અનુસાર 2024માં સિંગાપોરનો પ્રથમ ક્રમ આવ્યો છે?
➤ હેનલે પાસપોર્ટ ઇંડેક્સ 2024
88) હાલમાં કોને એસ્ટોનિયા દેશના નવા PM ના રૂપમાં સાંસદમાથી મંજૂરી મળી છે?
➤ ક્રિસ્ટન મિશલ
89)હાલમાં અરુણાચલ પ્રદેશની સરકારે પરીક્ષામાં શાને રોકવા માટે એક વિધેયક પસાર કર્યું છે?
➤ અનુચિત સાધનોના ઉપયોગ માટે
90) હાલમાં INS દિલ્હીને શેનું શ્રેષ્ઠ જહાજ જાહેર કરવામાં આવ્યું છે?
➤ ઈસ્ટર્ન ફ્લિટ
91) હાલમાં જારી કોના રિપોર્ટ મુજબ વૈશ્વીક વન ક્ષેત્ર વિસ્તારમાં ચીન ટોપ ઉપર રહ્યું છે?
➤ FAO: FOOD AND AGRICULTURAL ORGANISATION
92) હાલમાં બિહાર રાજયની વિધાન સભામાં કયું બિલ પાસ કરવામાં આવ્યું છે?
➤ “એન્ટી પેપર લીક બિલ”
93) હાલમાં તેલંગાણા રાજ્યની સરકારે ટીબી મુક્ત નગર પાલિકાઓ માટે કયો પ્રોજેકટ લોન્ચ કર્યો છે?
➤ “સ્વાસ્થ્ય નગરમ”
94) હાલમાં હેનલે પાસપોર્ટ ઇંડેક્સ 2024માં કોણે 82મું સ્થાન પ્રાપ્ત કર્યું છે?
➤ ભારત
95) હાલમાં કમોડોર ડીકે મુરલીએ કઈ કંપનીના CMD તરીકે પદભાર ગ્રહણ કર્યો?
➤ BECIL: BROADCAST ENGINEERING CONSULTANTS INDIA LIMITED
96) હાલમાં ઇઝરાયલ દેશની સાંસદએ કોને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે?
➤ UNRWA: UNITED NATIONS RELIEF AND WORKS AGENCY FOR PALASTINE REFUGEES IN THE NEAR EAST
97) હાલમાં રાહબ અલ્લાનાને કઈ સરકાર દ્વારા સન્માનીત કરવામાં આવ્યા છે?
➤ ફ્રાન્સિસી સરકાર
98) હાલમાં અજિંક્ય નાઇકને કયા એસોસિએશનના સૌથી યુવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે?
➤ મુંબઈ ક્રિકેટ એસોસીએશન
99) હાલમાં રણવિજય સિંહા, મેરી કોમ, અને સાનિયા મિર્ઝાને શેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે?
➤ પ્લે સ્પોર્ટ્સના
100) હાલમાં ભુપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત રાજયમાં કયા પોર્ટલનું શુભારંભ કરવામાં આવ્યું છે?
➤ શ્રમિક બસેરા યોજના પોર્ટલ
Tips for Preparing for weekly Current Affairs in Government Exams
- Daily News Intake: Regularly read newspapers and online news portals.
- Use Flashcards: Create flashcards to memorize important facts and figures.
- Join Study Groups: Engage with peers in study groups for better retention and discussion.
- Take Practice Tests: Regularly attempt mock tests to gauge your understanding and improve your performance.
Benefits of weekly Current Affairs Updates
Keeping up with current affairs provides several benefits:
- Boosts Knowledge Base: Helps you stay informed about recent developments.
- Improves Exam Readiness: Enhances your ability to tackle questions related to current events.
- Supports Holistic Learning: Encourages a comprehensive understanding of the socio-political landscape.
Subscribe for Weekly current affairs Updates
To stay ahead in your exam preparation, subscribe to our newsletter. Receive the latest updates on current affairs, exam strategies, and more directly in your inbox.
Engage with Us
We love hearing from our readers! Share your thoughts, questions, or feedback in the comments section below. Your input helps us enhance our content.
Follow Our Instagram page: click here
Our Facebook page: click here
Subscribe to Our YouTube channel: click here
Best Book To Buy For Government Job Preparation
Explore More Resources
- Previous Weekly Current Affairs Post: click here
- Previous General Knowledge Post: click here
Get the latest 100 Weekly Current Affairs 2024 questions for the week of 24th to 30th June 2024. Enhance your knowledge now!
“Welcome to Eduhardik.com, your gateway to success in Gujarat Government exams. Explore Weekly Current Affairs 2024 and comprehensive study resources including MCQs, theory-based content, and motivational book summaries. Prepare effectively for Deputy Collector, Police Inspector, and other exams with our detailed Weekly Current Affairs 2024 updates.”
Our platform aims to provide you with the most valuable information and study materials to support your exam preparation journey. This includes our comprehensive Weekly Current Affairs 2024 series, keeping you updated on the latest developments in Gujarat and India.
What You’ll Find on Eduhardik.com: ( Weekly Current Affairs 2024 )
- MCQs and Theory-Based Study Materials: We’ve meticulously crafted multiple-choice questions (MCQs) and theory-based content based on various Gujarat Government exam syllabi. These resources will help you solidify your understanding of key concepts and prepare effectively for your exams.
- Gujarat Government Exam-Focused Topics: Our content covers a wide range of subjects relevant to Gujarat Government exams, including:
- Bharat Nu Bandharan (Indian Constitution)
- Gujarat No Itihas (History of Gujarat)
- Computer Knowledge
- General Knowledge
- Gujarat Ni Kala & Sanskriti (Art and Culture of Gujarat)
- Weekly Current Affairs 2024: Stay ahead of the curve with our in-depth Weekly Current Affairs series, covering crucial events and issues affecting Gujarat, India, and the world.
- Motivational Book Summaries: We recognize the importance of inspiration in your preparation journey. That’s why we’ve included summaries of motivational books that have impacted our lives.
Prepare for Success with Eduhardik.com: Weekly Current Affairs 2024
By utilizing our website, you’ll gain a significant edge in preparing for various Gujarat Government exams, including:
- Deputy Collector Exam
- DY.SP Exam
- Taluka Development Office Exam
- Police Inspector Exam
- Chief Officer Exam
- Nayab Mamlatdar and Section Officer Exam
- Police Constable Exam
- Gujarat High Court Peon Exam
- Binsachivalay Cleark Exam
- Talati Exam
- GPSC Class 1,2,3 Exams
- Bank Po Exam
- GSSEB Exams
Embrace Your Potential with Eduhardik.com:
We at eduhardik.com are committed to your success. Our website is designed to provide you with the tools and resources you need to excel in your Gujarat Government exam preparation. Join us on this journey and unlock your true potential!
આપણે આ વેબસાઇટના માધ્યમથી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી અલગ અલગ ભરતીઓના સંદર્ભમાં અલગ અલગ વિષયો ઉપર blogsના માધ્યમ થકી Multiple Choice Questions ( MCQ ) સ્વરૂપે અથવા Theory સ્વરૂપે Government Exam Preparation Material For 2024 પોસ્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું છે જે તમને ગુજરાત સરકારની વિવિધ ભરતીની પરીક્ષાઓ માં મદદરૂપ થશે.
આપણે આ વેબસાઇટ ઉપર Gujarat Government Exams માં આવતા અલગ અલગ વિષયો જેવા કે ભારતનું બંધારણ ( Bharat Nu Bandharan ), ગુજરાત નો ઇતિહાસ ( Gujarat No Itihas ), કોમ્પ્યુટર નોલેજ ( Computer Knowledge ), જનરલ નોલેજ ( General Knowledge ), તેમજ ગુજરાતની કલા અને સંસ્કૃતિ ( Gujarat Ni Kala & Sanskriti ), તેમજ ભારત તેમજ ગુજરાતની મોટેભાગ ની પરીક્ષાઓ માં મોટા ગુણાંક ધરાવનાર અતિ મહત્વપૂર્ણ કરંટ અફેયર્સ ( Weekly Current Affairs – 2024 ) ની સીરિઝ પણ ચાલુ કરવાના છીએ અને તદુપરાંત મારા જીવન દરમિયાન મારા દ્વારા વંચાયેલા અમુક પુસ્તકો કે જેમના થકી મને મોટિવેશન મળ્યું હોય એવા પુસ્તકોનો સારાંશ ( Book Summary ) નો પણ સમાવેશ કરેલ છે જેની આપ સૌ વિદ્યાર્થી મિત્રો ધ્યાન લેશો. આ વેબસાઇટ થકી તમે અભ્યાસ કરશો તો તમને ગુજરાત સરકારની અલગ અલગ ભરતીઓ જેવી કે Deputy Collector exam, DY.SP exam, Taluka Development Office Exam, Police Inspector Exam, Chief Officer Exam, Nayab Mamlatdar and Section Officer Exam, Police Constable Exam, Gujarat High Court Peon Exam, Binsachivalay Cleark exam, Talati Exam, GPSC Class 1,2,3 exams, Bank Po exam and GSSEB Exams etc. માં તમને સારી એવી હેલ્પ થશે.
જય હિન્દ, જય ભારત!
(Jai Hind, Jai Bharat!)