Bharat nu bandharan Theoretical part-1 In Gujarati.

Welcome to EduHardik.com: Your Ultimate Resource for Mastering Bharat nu bandharan, Indian polity in Gujarati language or say, the constitution of India for Excelling in Gujarat Government Exams.

Welcome to EduHardik.com, your ultimate resource hub tailored for excelling in Gujarat government exams, with a strong emphasis on mastering Bharat nu bandharan. Led by Hardiksinh Chavada, our platform is dedicated to empowering aspirants like you to secure coveted government positions in Gujarat through meticulously curated study materials and expert guidance about the constitution of India in Gujarati in terms of Gujarat government exams.

Study Bharat nu bandharan with EduHardik.com

At EduHardik.com, we recognize the pivotal role of Bharat Nu Bandharan (Constitution of India) in Gujarat government exams. Our comprehensive resources are designed to provide you with a deep understanding of this foundational subject.

Simplified Learning of Bharat Nu Bandharan (Constitution of India)

Delve into our simplified theory notes and detailed explanations of Bharat nu bandharan, crafted to facilitate a thorough comprehension and retention of constitutional principles.

Most Important MCQs for Gujarat Government Exams

Reinforce your knowledge with our extensive collection of MCQs meticulously categorized by topic, ensuring comprehensive coverage of Bharat nu bandharan and other critical exam subjects.

Expert Tips for Gujarat Government Exam Preparation

Benefit from expert strategies and tips tailored to optimize your study approach, enhance time management skills, and navigate exam stress effectively.

Stay Updated with the Latest Exam Information

Stay ahead with timely updates on exam schedulesapplication deadlines, and essential notifications to ensure you are well-prepared for every phase of your exam journey.

Whether you are gearing up for GPSC Class I & IISenior ClerkGujarat Police Constable, or any other Gujarat government exam, EduHardik.com is your trusted ally, offering indispensable resources and unwavering support.

Join our thriving community today and embark on your path to success with confidence. Discover EduHardik.com: Your definitive partner in Gujarat government exam preparation and mastery of Bharat nu bandharan.

bharat nu bandharan

bharat nu bandharan – ભારતનું બંધારણ

કેબિનેટ મિશન અને બંધારણ સભા

  • પ્રથમ બેઠક: કેબિનેટ મિશન અંતર્ગત 9 ડિસેમ્બર 1946ના રોજ ભારતના બંધારણ ઘડવાની પ્રથમ બેઠક મળી. આ દિવસને “ઝંડા દિવસ” તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ દિવસે બંધારણ ઘડવાની પ્રક્રિયાની શરૂઆત થઈ હતી.
  • સભ્ય સંખ્યા: કેબિનેટ મિશન અંતર્ગત 389 અસ્થાયી સભ્યો અને 7 સ્થાયી સભ્યો હતા.
  • અધ્યક્ષ પદ:
    • અસ્થાયી અધ્યક્ષ: ડો. સચ્ચિદાનંદ સિન્હા, જેમણે શરૂઆતની બેસણીનું માર્ગદર્શન આપ્યું.
    • કાયમી અધ્યક્ષ: ડો. રાજેન્દ્ર પ્રસાદ, જેમણે બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે સેવા આપી.
    • કાયમી ઉપાધ્યક્ષ: હરેન્દ્રકુમાર મુખરજી (એચ.સી. મુખરજી) ની નિમણૂંક થઈ.
  • ડ્રાફ્ટિંગ સમિતિ: બંધારણ સભાની ખરડા સમિતિ (પ્રારૂપ સમિતિ / કાયદા સમિતિ)ના અધ્યક્ષ તરીકે ડો. ભીમરાવ આંબેડકર ચુંટાયા.
  • બંધારણીય સલાહકાર: બી.એન. રાવ (બેનિગલ નરસિંહ રાવ) ને બંધારણીય સલાહકાર તરીકે વરણી કરવામાં આવી.
  • ગુજરાતી સભ્ય: સમિતિના સાત સભ્યોમાં એકમાત્ર ગુજરાતી કનૈયાલાલ માણેકલાલ મુનશી (ક.મા.મુનશી) હતા.
  • મહિલા સભ્ય: બંધારણ ઘડવાની સમિતિની એકમાત્ર મહિલા સભ્ય સરોજીની નાયડૂ હતી.

બેઠક અને ઉદેશ્ય પ્રસ્તાવ

  • બીજી બેઠક: 11 ડિસેમ્બર 1946 ના રોજ મળેલી.
  • ત્રીજી બેઠક: 13 ડિસેમ્બર 1946ના રોજ મળેલી. આ બેસણીમાં જવાહરલાલ નહેરુએ ઉદેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો, જે આગળ જતા બંધારણની પ્રસ્તાવના (આમુખ) તરીકે ઓળખાયો.
  • ઉદેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ: બંધારણીય સલાહકાર બી.એન. રાવ દ્વારા તૈયાર થયું.
  • પ્રસ્તાવ સ્વીકાર: 22 જાન્યુઆરી 1947 ના રોજ ઉદેશ્ય પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો.
  • કનૈયાલાલ મુનશી: ઉદેશ્ય પ્રસ્તાવને “પ્રજાતંત્રની ગુરુચાવી” કહ્યા.
  • ડિઝાઇન: ઉદેશ્ય પ્રસ્તાવની ડિઝાઇન જબલપુરના ચિત્રકાર બેઓહર રામમનોહર સિન્હા દ્વારા બનાવવામાં આવી.

બંધારણ સભા

  • બેઠકો: બંધારણ બનાવવી માટે બંધારણ સભાની કુલ 166 બેઠકો મળી.
  • છેલ્લી બેઠક: 24 જાન્યુઆરી 1950ના રોજ મળેલી.
  • કાયદા દિવસ: 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ ઘડવાની પ્રક્રિયા પૂર્ણ થઈ એ દિવસને “કાયદા દિવસ” તરીકે મનાવવામાં આવે છે.
  • સમયગાળો: બંધારણ ઘડવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો.
  • ખર્ચ: બંધારણ ઘડવામાં આશરે 64 લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો.
  • પ્રજાસત્તાક દિવસ: 26 જાન્યુઆરી 1950ના રોજ સમગ્ર દેશમાં બંધારણનો અમલ થયો. આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

બંધારણના વિશેષ તત્વો

  • અન્ય દેશોના અભ્યાસ: 60 દેશોના બંધારણનો અભ્યાસ કરીને ભારતનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું.
  • લાંબુ અને સ્પષ્ટ: ભારતનું બંધારણ દુનિયાનું સૌથી લાંબુ અને સ્પષ્ટ બંધારણ છે.
  • શરૂઆતના ભાગ: બંધારણ અમલમાં આવ્યું ત્યારે 22 ભાગ, 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિઓ હતી.
  • હાલમાં: હાલના સમયમાં 25 ભાગ, 12 અનુસૂચી અને કુલ 448 અનુચ્છેદ છે.
  • મુખ્ય પાનાં: બંધારણના મુખ્ય પાનાં ઉપર આપણું રાષ્ટ્રચિહ્ન ચાર સિંહોની આકૃતિ અને “REPUBLIC OF INDIA” લખેલું છે.
  • રાષ્ટ્રચિહ્ન: સારનાથના અશોકસ્તંભમાંથી ચાર સિંહોની મુખાકૃતિને રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્વીકારવામાં આવી છે.
  • રાષ્ટ્રીય વાક્ય: “સત્યમેવ જયતે” મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે.

બંધારણની કથાઓ

  • ડ્રાફ્ટિંગ સમિતિની મહેનત: ડૉ. ભીમરાવ આંબેડકર સહિતના સમિતિના સભ્યોને અનેક વિવિધ પ્રસ્તાવોના મંડન અને સમર્થનમાં દિવસ-રાત મહેનત કરવી પડી. આમાં તેઓએ વિવિધ રાજકીય, સામાજિક અને ધાર્મિક જૂથો વચ્ચે સમતોલન કેળવવા માટે ભારે મહેનત કરવી પડી.
  • જાહેર વિમર્શ: બંધારણ ઘડતી વખતે જનતા, રાજકીય પક્ષો અને વિવિધ સંગઠનો તરફથી અનેક સૂચનો અને અભિપ્રાયો પણ મંગાવવામાં આવ્યા હતા, જેનો સુમેળ સાધીને અંતિમ પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો.
  • મૂળભૂત અધિકારો: બંધારણમાં નાગરિકોને વિવિધ મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે, જેમ કે સમાનતા, સ્વતંત્રતા, શોષણ સામેનો રક્ષણ, ધર્મની સ્વતંત્રતા અને સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો.
  • રાજ્યના આદેશ સિદ્ધાંતો: આમાંથી એક છે, રાજ્યએ પોતાના નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પૂરું પાડવું, જે રાજ્યની નીતિને માર્ગદર્શન આપે છે.
  • સંસદીય પ્રણાલી: ભારતે સંસદીય પ્રણાલીને અપનાવી છે, જેમાં સંસદ દેશના સર્વોચ્ચ કાયદેસભા સંસ્થા તરીકે કાર્ય કરે છે.
  • સંયુક્ત રાષ્ટ્ર સંઘનો પ્રભાવ: ભારતના બંધારણ પર સંયુક્ત રાષ્ટ્ર સંઘના માનવાધિકાર હક્કોની પણ અસર જોવા મળે છે, જેને ભારતે પોતાના બંધારણમાં પણ સમાવી છે.

રાષ્ટ્રધ્વજ અને ગીતો

  • રાષ્ટ્રધ્વજ: 24 જુલાઈ 1949થી બંધારણ સભાએ ભારતીય રાષ્ટ્રધ્વજ ત્રિરંગાનો સ્વીકાર કર્યો હતો.
  • રાષ્ટ્રીય ગીત: બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત “આનંદમઠ” નવલકથામાંથી “વંદે માતરમ” ગીત લેવામાં આવ્યું. 1986માં કોલકાતા અધિવેશનમાં સૌપ્રથમવાર “વંદે માતરમ” ગવાયું. અધિવેશનના સમયે અધ્યક્ષ રહીમતુલ્લાહ સયાની હતા.
  • રાષ્ટ્રીય ગાન: રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલ તત્વબોધિની પત્રિકામાં “ભારત વિધાતા” શીર્ષક હેઠળ લખાયેલ ગીત “જન ગણ મન…” ને 24 જાન્યુઆરી 1950ના રોજ રાષ્ટ્રીય ગાન તરીકે સ્વીકારવામાં આવ્યું. સૌપ્રથમ 1911ની સાલમાં કોલકાતા કોંગ્રેસના અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું. તે વખતે અધ્યક્ષ પંડિત બિશન નારાયણ ધર હતા. રાષ્ટ્રગાનની અવધી 52 સેકન્ડ છે.

રાષ્ટ્રીય પ્રતીકો

  • રાષ્ટ્રીય નારો: “જય હિન્દ”.
  • રાષ્ટ્રીય સૂત્ર: “સત્યમેવ જયતે”.
  • રાષ્ટ્રીય કેલેન્ડર: શક સવંત, જે ચૈત્ર માસથી શરૂ થાય છે.
  • રાષ્ટ્રીય પ્રાણી: વાઘ (The Royal Bengal Tiger).
  • રાષ્ટ્રીય વારસાગત પ્રાણી: હાથી.
  • રાષ્ટ્રીય પક્ષી: મોર (Pavo Cristatus).

અન્ય દેશોના બંધારણમાંથી લેવામાં આવેલ મુદ્દા

  1. ઈંગ્લેન્ડ: સંસદનો ખ્યાલ, સ્પીકરનો હોદ્દો, વડાપ્રધાન અને તેનું મંત્રીમંડળ.
  2. અમેરિકા: આમુખ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, કલેકટરનું પદ, મૂળભૂત અધિકારો.
  3. ઓસ્ટ્રેલીયા: આમુખની ભાષા, સહવર્તી સૂચી.
  4. આયર્લેન્ડ: રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો.
  5. રશિયા: મૂળભૂત ફરજો.
  6. જર્મની: કટોકટીની જોગવાઈઓ.
  7. કેનેડા: સંઘાત્મક વ્યવસ્થા, મજબૂત કેન્દ્ર ધરાવતું સમવાયી તંત્ર.
  8. દક્ષિણ આફ્રિકા: સંશોધન પ્રક્રિયા, સુધારા.
  9. ફ્રાંસ: પ્રજાસત્તાક શાસન.
  10. જાપાન: કાનૂન વ્યવસ્થા.

બંધારણમાં સુધારાઓ

  • સંશોધનો: भारतीय બંધારણમાં લગભગ 250 જેટલા અનુચ્છેદોને સમકાલીન પરિબળોને અનુરૂપ બનાવી ઉમેરવામાં આવ્યા છે, જે બંધારણને વધુ વ્યાપક અને આધુનિક બનાવે છે.
  • સંકલ્પના: બંધારણમાં આકસ્મિક અને જરૂરિયાત મુજબ ફેરફારો અને સુધારાઓ કરવામાં આવે છે, જેથી તે બદલાતી સમયની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે.

વિશિષ્ટ જોગવાઈઓ

  • ધર્મનિરપેક્ષતા: ભારતનું બંધારણ દરેક નાગરિકને ધર્મની સ્વતંત્રતા આપે છે અને રાજ્યને કોઈપણ ધર્મના પક્ષપાત વિના આધીન રહેવું પડે છે.
  • ફેડરલ સ્ટ્રક્ચર: ભારતનું બંધારણ સંઘ અને રાજ્ય વચ્ચે સત્તાની વહેચણી પર આધારિત છે, જે દેશની એકતાને બરકરાર રાખે છે અને રાજ્યોને પણ અધિકાર આપે છે.
  • સાંસ્કૃતિક સમાનતા: બંધારણ દેશના વિવિધ સંસ્કૃતિઓ અને ભાષાઓની સમાનતાને વધારવા માટે જોગવાઈઓ રાખે છે.
  • અદાલતની સંસ્થાઓ: બંધારણ હેઠળ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સની સ્થાપના કરવામાં આવી છે, જે ન્યાય આપવાની ક્રિયા સંપૂર્ણ રીતે બંધારણના મર્યાદામાં રહે છે.
bharat nu bandharan book

#1 BEST SELLER BOOK FOR bharat nu bandharan 2024: Buy Now

આ વેબસાઇટ ના ઉપયોગ થી તમે ગુજરાત સરકાર દ્વારા લેવાનારી તમામ પરીક્ષાની ખુબ સારી રીતે તૈયારી કરી શકશો. 2024 માં આવનારી gpsc ની અલગ અલગ કેટેગરીની પરીક્ષામાં ભારતનું બંધારણ ( bharat nu bandharan ) અગત્યની ભૂમિકા ભજવતું હોય તો એની ટૂંકા પ્રશ્નો દ્વારા રજૂઆત આ blog ના માધ્યમ થકી રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.

Gujarat Public Service Commission (gpsc) ExaminationGujarat Teacher Eligibility Test (GTET)Gujarat Police ExaminationGujarat State Eligibility Test (GSET)Gujarat High Court ExaminationBinsachivalay Cleak ExamNayab mamlatdar & deputy section officer આ દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મારા આ blog તમને સફળતા મેળવવામાં મદદરૂપ થશે.

આપણે આ વેબસાઇટના માધ્યમથી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી અલગ અલગ ભરતીઓના સંદર્ભમાં અલગ અલગ વિષયો ઉપર blogsના માધ્યમ થકી Multiple Choice Questions ( MCQ ) સ્વરૂપે અથવા Theory સ્વરૂપે Government Exam Preparation Material For 2024 પોસ્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું છે જે તમને ગુજરાત સરકારની વિવિધ ભરતીની પરીક્ષાઓ માં મદદરૂપ થશે.

આપણે આ વેબસાઇટ ઉપર Gujarat Government Exams માં આવતા અલગ અલગ વિષયો જેવા કે ભારતનું બંધારણ ( Bharat Nu Bandharan ), ગુજરાત નો ઇતિહાસ ( Gujarat No Itihas ), કોમ્પ્યુટર નોલેજ ( Computer Knowledge ), જનરલ નોલેજ ( General Knowledge ), તેમજ ગુજરાતની કલા અને સંસ્કૃતિ ( Gujarat Ni Kala & Sanskriti ), તેમજ ભારત તેમજ ગુજરાતની મોટેભાગ ની પરીક્ષાઓ માં મોટા ગુણાંક ધરાવનાર અતિ મહત્વપૂર્ણ કરંટ અફેયર્સ ( Weekly Current Affairs – 2024 ) ની સીરિઝ પણ ચાલુ કરવાના છીએ અને તદુપરાંત મારા જીવન દરમિયાન મારા દ્વારા વંચાયેલા અમુક પુસ્તકો કે જેમના થકી મને મોટિવેશન મળ્યું હોય એવા પુસ્તકોનો સારાંશ ( Book Summary ) નો પણ સમાવેશ કરેલ છે જેની આપ સૌ વિદ્યાર્થી મિત્રો ધ્યાન લેશો. આ વેબસાઇટ થકી તમે અભ્યાસ કરશો તો તમને ગુજરાત સરકારની અલગ અલગ ભરતીઓ જેવી કે Deputy Collector exam, DY.SP exam, Taluka Development Office Exam, Police Inspector Exam, Chief Officer Exam, Nayab Mamlatdar and Section Officer Exam, Police Constable Exam, Gujarat High Court Peon Exam, Binsachivalay Cleark exam, Talati Exam, GPSC Class 1,2,3 exams, Bank Po exam and GSSEB Exams etc. માં તમને સારી એવી હેલ્પ થશે.

Leave a Comment