Unveiling the Power of General Knowledge for Gujarat Government Exams Success
General knowledge is your secret weapon for conquering the competitive landscape of Gujarat Government exams. Acing this crucial section requires a strong foundation in diverse subjects and the ability to connect the dots across various disciplines. This blog post unveils how Eduhardik.com empowers you to excel in the general knowledge portion of your exams and paves the path to a rewarding career in Gujarat’s public sector.
Why General Knowledge Matters in Government Exams
Government exams go beyond testing your knowledge in specific subjects. They assess your well-rounded understanding of the world, and a strong grounding in GK demonstrates several key qualities:
- Broadened Perspective: A comprehensive grasp of GK showcases your ability to think critically and make connections between seemingly disparate topics.
- Analytical Thinking: General knowledge empowers you to analyze information effectively, a crucial skill for success in the public service domain.
- Informed Decision-Making: A strong foundation in general knowledge equips you to be a well-informed contributor, making sound decisions that benefit the community.
Eduhardik.com: Your General Knowledge Powerhouse
Eduhardik.com recognizes the pivotal role GK plays in the success of government exams. Their platform offers a comprehensive arsenal of study materials designed to solidify your knowledge base across various domains:
Sharpen Your Skills with Diverse MCQs
Test your understanding of various subjects with Eduhardik.com’s meticulously crafted general knowledge MCQs. These questions cover a vast spectrum of topics, ensuring you’re prepared for anything the exams might present.
Deepen Your Understanding with Explanations
Don’t settle for rote memorization! Eduhardik.com goes beyond question banks by explaining each general knowledge MCQ. This approach fosters a deeper comprehension of core concepts and empowers you to retain information effectively.
Expand Your Horizons with Informative Articles
Supplement your learning with Eduhardik.com’s library of informative articles on various general knowledge topics relevant to government exams. These articles delve into historical events, scientific discoveries, geographical landmarks, and much more, enriching your knowledge reserves.
Building Beyond Knowledge: Refining Your Exam Skills
Eduhardik.com understands that general knowledge is just one facet of exam preparation. They provide additional resources to refine your exam-taking skills and overall preparedness:
Master the Exam with Mock Tests and Sample Papers
Simulate the real exam environment and identify your strengths and weaknesses with Eduhardik.com’s practice tests and sample papers that mirror the format of Gujarat Government exams.
Conquer Time with Effective Strategies
Master the art of time management with valuable strategies provided by Eduhardik.com. These strategies equip you to approach your exams efficiently and confidently.
Leverage Expert Guidance
Gain valuable insights and guidance from experienced educators familiar with the intricacies of Gujarat Government exams. Eduhardik.com connects you with this invaluable expertise.
Fuel Your Success with Eduhardik.com
Eduhardik.com gives you the tools and knowledge you need to dominate the general knowledge section of your Gujarat Government exams. With their comprehensive study materials, expert guidance, and focus on skill development, you’ll be well on your way to achieving your dream government career.
Visit Eduhardik.com today and embark on your path to success!
જનરલ નોલેજના વારંવાર પૂછાતા પ્રશ્નો – ભાગ 2
101) ફ્રોઝન ફૂડને સામાન્ય તાપમાને લાવવાની ક્રિયા ને શું કહેવામાં આવે છે?
- થોઇંગ
102) શીંગદાણામાં ભેજ રહી ગયો હોય તો તેના સંગ્રહ દરમિયાન કયું ઝેરી તત્વ ઉત્પન્ન થાય છે?
- આફલાટોકસીન
103) મોટા ભાગના બેક્ટેરિયા, યીસ્ટ, અને ફુગની તેજગતિથી વૃદ્ધિ કયા તાપમાને થાય છે?
- 16°C થી 38°C
104) PFA નું પૂરું નામ શું છે?
- PREVENTION FOOD ADULTRETION ACT (પ્રિવેન્શન ઓફ ફુડ એડલ્ટ્રેશન એક્ટ)
105) દૂધમાં કયા પોષકતત્વનો અભાવ હોય છે?
- લોહતત્વ
106) વિટામીન B-3ની ઉણપથી કયો રોગ થાય છે?
- પેલાગ્રા
107) વિટામીન-D નું ખૂબ સારું પ્રાપ્તિસ્થાન શું છે?
- માછલીના યકૃતનું તેલ
108) કયું વિટામીન –A નું પૂર્વગામી સ્વરૂપ છે?
- કેરોટીન
109) વિટામીન B-3 બીજા કયા નામે ઓળખાય છે?
- નાયાસીન
110) વિટામીન A, D, E અને K ના યોગ્ય શોષણ અને શરીરમાં યોગ્ય ઉપયોગ માટે શેની જરૂર પડે છે?
- ચરબીની
111) આપણાં શરીરને શક્તિની જરૂરિયાતનો સૌથી મોટો હિસ્સો શેમાથી મળે છે?
- કાર્બોદિત પદાર્થો અને ચરબી
112) 1 ગ્રામ કાર્બોદિત પદાર્થ આશરે કેટલા કિલો કેલરી શક્તિ પૂરી પાડે છે?
- 4 કિલો
113) ઓલેરી કલ્ચર એટલે શું થાય?
- શાકભાજી ઉગાડવાનું વિજ્ઞાન
114) ઓપ્ટીકલ ફાઈબર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે?
- પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન
115) કયો પાક ઇથેનોલ બનાવવા માટે ઉપયોગી છે?
- મકાઇ
116) નાઈટ વિઝન સાધનોમાં કયા વેવનો ઉપયોગ થાય છે?
- ઇન્ફ્રા રેડ વેવ
117) ઓપ્ટીકલ ફાઈબરનો મહત્તમ ઉપયોગ શામાં થાય છે?
- નેટવર્ક
118) વરસાદ માપવા ક્યાં યંત્રનો ઉપયોગ થાય છે?
- યુડોમીટર
119) પ્રકાશ શેમાથી પસાર થાય, ત્યારે તે સંપૂર્ણ આંતરિક પ્રતિબિંબ શક્ય બને?
- હીરામાથી કાચમાં
120) એક્રોફોબીયા કઈ બાબત અંગેનો ડર છે?
- ઊંચાઈ
121) વિદ્યુત પ્રવાહ માપવા માટે કયા યંત્રનો ઉપયોગ થાય છે?
- એમીટર
122) પેનિસિલીનના શોધક કોણ હતા?
- એ.ફ્લેમિંગ
123) ટીયર ગેસનું રાસાયણિક નામ શું છે?
- આલ્ફા ક્લોરોએસીટોફીનોન
124) કયા પ્રાણીમાં ઊંચા તાપમાને ગર્ભ નર પ્રાણીમાં પરિણમે છે?
- ગરોળી
125) વર્ષાઋતુમાં મેઘધનુષ્યની રચનામાં કઈ ઘટના બને છે?
- સૂર્યકિરણોનું વક્રીભવન, વિભાજન અને આંતરિક પરાવર્તન.
126) સૌથી શક્તિશાળી બળ કયું હોય છે?
- પરમાણુ બળ
127) બેકિંગ સોડાનું રાસાયણિક નામ શું છે?
- સોડીયમ બાય કાર્બોનેટ
128) “સૂકા બરફ” એ રાસાયણિક રીતે શું છે?
- ઘન કાર્બન ડાયોક્સાઈડ
129) સૂર્યમા કઈ પ્રક્રિયાથી ઉર્જા ઉત્પન્ન થાય છે?
- હાઈડ્રોજનથી થતી તાપનાભીકીય પ્રક્રિયા
130) માહિતીના વાહક તરીકે સૌથી વધુ અસરકારક શું છે?
- રેડિયોવેવ્સ
131) અવકાશયાત્રીને બહારનો અવકાશ કેવા રંગનો દેખાય છે?
- કાળો
132) સૂર્યમંડળમાં નાનામાં નાનો ગ્રહ કયો છે?
- બુધ
133) કયા માધ્યમમાં અવાજની ઝડપ સૌથી વધારે રહે છે?
- લાકડું
134) 100 ડેસીબલ ક્ષમતાનો અવાજ કોની સમકક્ષ છે?
- મશીન શોપમાંથી આવતો અવાજ
135) RDX નામના વિસ્ફોટક પદાર્થની શોધ કયા દેશના વૈજ્ઞાનીકે કરી હતી?
- જર્મન દેશના વૈજ્ઞાનીક હેનિગે
136) જર્મન સિલ્વર બનાવવામાં કઈ ધાતુઓનો ઉપયોગ થાય છે?
- તાંબું, નિકલ, અને જસત
137) વોશીંગ મશીન કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે?
- કેંદ્રત્યાગી (CENTRIFUGATION)
138) વિદ્યુત-ઉર્જાનું યાંત્રિક-ઉર્જામાં રૂપાંતર કરવા માટે કયું સાધન વપરાય છે?
- ઇલેક્ટ્રીક મોટર
139) એસિડવર્ષામાં વરસાદના પાણી સાથે કયો એસિડ જમીન પર પડે છે?
- સલ્ફ્યુરિક એસિડ
140) એન્ટીબાયોટીક્સ કોને નષ્ટ કરે છે?
- બેક્ટેરિયા
141) LASER (લેસર) નું પૂરું નામ શું છે?
- લાઇટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડીએશન
142) લીફ્ટની શોધ કોણે કરી હતી?
- એલિસા ઓટીસ
143) આગ ઓલવવા માટે કયા વાયુની જરૂર છે?
- અંગારવાયુ
144) એઇડ્સ રોગ માટે કયો ટેસ્ટ કરાવવો પડે છે?
- એલીસા
145) કયો બોમ્બ સૌથી વધુ ઘાતક છે?
- હાઈડ્રોજન બોમ્બ
146) સૂકો બરફ કોને કહેવામા આવે છે?
- ઘન કાર્બન ડાયોક્સાઈડ
147) એક્સ-રેની શોધ કોણે કરી હતી?
- રોન્ટેઝન
148) જમીન વગર ખેતી કરવાની પદ્ધતિને શું કહેવાય છે?
- હાઈડ્રોપોનિક્સ
149) વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ કેટલા ટકા છે?
- 0.03%
150) લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે?
- સર્પગંધા
#1 BEST SELLING BOOK FOR GPSC PRELIM EXAM: BUY NOW
આપણે આ વેબસાઇટના માધાયમ થી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી અલગ અલગ ભરતીઓના સંદર્ભમાં અલગ અલગ વિષયો ઉપર blogsના માધ્યમ થકી Multiple Choice Questions ( MCQ ) સ્વરૂપે અથવા Theory સ્વરૂપે Government Exam Preparation Material For 2024 પોસ્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું છે જે તમને ગુજરાત સરકારની વિવિધ ભરતીની પરીક્ષાઓ માં મદદરૂપ થશે.
આપણે આ વેબસાઇટ ઉપર Gujarat Government Exams માં આવતા અલગ અલગ વિષયો જેવા કે ભારતનું બંધારણ ( Bharat Nu Bandharan ), ગુજરાત નો ઇતિહાસ ( Gujarat No Itihas ), કોમ્પ્યુટર નોલેજ ( Computer Knowledge ), જનરલ નોલેજ ( General Knowledge ), તેમજ ગુજરાતની કલા અને સંસ્કૃતિ ( Gujarat Ni Kala & Sanskriti ), તેમજ ભારત તેમજ ગુજરાતની મોટેભાગ ની પરીક્ષાઓ માં મોટા ગુણાંક ધરાવનાર અતિ મહત્વપૂર્ણ કરંટ અફેયર્સ ( Weekly Current Affairs – 2024 ) ની સીરિઝ પણ ચાલુ કરવાના છીએ અને તદુપરાંત મારા જીવન દરમિયાન મારા દ્વારા વંચાયેલા અમુક પુસ્તકો કે જેમના થકી મને મોટિવેશન મળ્યું હોય એવા પુસ્તકોનો સારાંશ ( Book Summary ) નો પણ સમાવેશ કરેલ છે જેની આપ સૌ વિદ્યાર્થી મિત્રો ધ્યાન લેશો.
આ વેબસાઇટ થકી તમે અભ્યાસ કરશો તો તમને ગુજરાત સરકારની અલગ અલગ ભરતીઓ જેવી કે Deputy Collector exam, DY.SP exam, Taluka Development Office Exam, Police Inspector Exam, Chief Officer Exam, Nayab Mamlatdar and Section Officer Exam, Police Constable Exam, Gujarat High Court Peon Exam, Binsachivalay Cleark exam, Talati Exam, GPSC Class 1,2,3 exams, Bank Po exam and GSSEB Exams etc. માં તમને સારી એવી હેલ્પ થશે.