Date: 30/06/2024 to 06/07/2024 ( 100 questions regarding Weekly Current Affairs 2024 )
Eduhardik.com: Your Gateway to Success in Gujarat Government Exams ( Weekly Current Affairs 2024 )
નમસ્તે વિદ્યાર્થી મિત્રો!
(Greetings Students!)
Get the latest 100 Weekly Current Affairs 2024 questions for the week of 24th to 30th June 2024. Enhance your knowledge now!
“Welcome to Eduhardik.com, your gateway to success in Gujarat Government exams. Explore Weekly Current Affairs 2024 and comprehensive study resources including MCQs, theory-based content, and motivational book summaries. Prepare effectively for Deputy Collector, Police Inspector, and other exams with our detailed Weekly Current Affairs 2024 updates.”
Our platform aims to provide you with the most valuable information and study materials to support your exam preparation journey. This includes our comprehensive Weekly Current Affairs 2024 series, keeping you updated on the latest developments in Gujarat and India.
What You’ll Find on Eduhardik.com: ( Weekly Current Affairs 2024 )
- MCQs and Theory-Based Study Materials: We’ve meticulously crafted multiple-choice questions (MCQs) and theory-based content based on various Gujarat Government exam syllabi. These resources will help you solidify your understanding of key concepts and prepare effectively for your exams.
- Gujarat Government Exam-Focused Topics: Our content covers a wide range of subjects relevant to Gujarat Government exams, including:
- Bharat Nu Bandharan (Indian Constitution)
- Gujarat No Itihas (History of Gujarat)
- Computer Knowledge
- General Knowledge
- Gujarat Ni Kala & Sanskriti (Art and Culture of Gujarat)
- Weekly Current Affairs 2024: Stay ahead of the curve with our in-depth Weekly Current Affairs series, covering crucial events and issues affecting Gujarat, India, and the world.
- Motivational Book Summaries: We recognize the importance of inspiration in your preparation journey. That’s why we’ve included summaries of motivational books that have impacted our lives.
Prepare for Success with Eduhardik.com: Weekly Current Affairs 2024
By utilizing our website, you’ll gain a significant edge in preparing for various Gujarat Government exams, including:
- Deputy Collector Exam
- DY.SP Exam
- Taluka Development Office Exam
- Police Inspector Exam
- Chief Officer Exam
- Nayab Mamlatdar and Section Officer Exam
- Police Constable Exam
- Gujarat High Court Peon Exam
- Binsachivalay Cleark Exam
- Talati Exam
- GPSC Class 1,2,3 Exams
- Bank Po Exam
- GSSEB Exams
Embrace Your Potential with Eduhardik.com:
We at eduhardik.com are committed to your success. Our website is designed to provide you with the tools and resources you need to excel in your Gujarat Government exam preparation. Join us on this journey and unlock your true potential!
જય હિન્દ, જય ભારત!
(Jai Hind, Jai Bharat!)
current Affairs questions and answers of the week. ( 100 most important questions to read )
1) હાલમાં ભારતીય મસાલા બોર્ડ એ AI ઉપકરણ વિકસિત કરવા માટે કોની સાથે કરાર કર્યો છે ?
➤ NIC : NATIONAL INFORMATICS CENTER
2) હાલમાં રોબર્ટ ટાઉન નું નિધન થયું એ કોણ હતા ?
➤ લેખક
3) હાલમાં ભારત એ ક્યાં “કોલમ્બો પ્રોસેસ” બેઠકની અધ્યક્ષતા કરી છે?
➤ જીનીવા ખાતે
4) હાલમાં કોણે “હેલ્થ સાથી” યોજના શરૂ કરી છે ?
➤ PAYTM
5) હાલમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા જનરલ ઈન્સ્યોરન્સ ના MD અને CEO કોણ બન્યા છે ?
➤ નવીન ચંદ્ર ઝા
6) હાલમાં કોણે દેશભરમાં સંપૂર્ણતા અભિયાન શરૂ કર્યું છે ?
➤ નીતિ આયોગ
7) હાલમાં મિર્ગી નિયંત્રણ માટે દુનિયાનું પહેલું બ્રેઇન ટ્રાન્સપ્લાન્ટ ક્યાં કરવામાં આવ્યું છે ?
➤ બ્રિટન
8) હાલમાં કોણે “MANOJ BAJPAYEE: “THE DEFINITIVE BIOGRAPHY” નામનું પુસ્તક લખ્યું છે ?
➤ રોહિત વત્સ
9) હાલમાં કયા રાજયમાં CM ના મુખ્ય અગ્રસચિવ કે.કૈલાશનાથાન એ નિવૃત્તિ લીધી છે ?
➤ ગુજરાત
10) હાલમાં 1965 યુદ્ધના સેનાનાયક “અબ્દુલ હમીદ” ઉપર આધારિત પુસ્તકનું વિમોચન કોના દ્વારા કરવામાં આવ્યું છે?
➤ મોહન ભાગવત
11) હાલમાં ભગવદગીતા ઉપર એમ.એ ( M.A. ) કોર્સ કઈ યુનિવર્સિટી દ્વારા કરવામાં શરૂ કરવામાં આવ્યો છે ?
➤ IGNOU : INDIRA GANDHI NATIONAL OPEN UNIVERSITY
12) હાલમાં “યુનેસ્કો વિશ્વ ધરોહર સમિતિના” કયા સત્ર ની મહેમાનગતિ ભારત કરવાનું છે?
➤ 46મું સત્ર
13) હાલમાં “શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન” ( SCO ) શિખર સંમેલન ક્યાં થવા જઇ રહ્યું છે ?
➤ અસ્તાનામાં
14) હાલમાં કોણે ભારતની હરિત હાઈડ્રોજન 1નું સમર્થન કરવા માટે 1.5 બિલિયન ના ઋણની મંજૂરી આપી છે?
➤ વર્લ્ડ બેન્ક
15) હાલમાં ગુજરાતી ભાષાના સાહિત્ય એકેડમી યુવા પુરસ્કાર માટે કોનું નામ જાહેર કરવામાં આવ્યું છે?
➤ રીંકુબેન રાઠોડ
16) હાલમાં કોને “રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ” ના અધ્યક્ષ રૂપે નામાંકિત કરવામાં આવ્યા છે?
➤ ડો. BN ગંગાધર
17) હાલમાં 4 જુલાઇના રોજ કયા દેશનો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો છે?
➤ USA : UNITED STATES OF AMERICA
18) હાલમાં ક્યા ભારતીય ઓલરાઉન્ડર એ ICC T-20 INTERNAIONAL ના ટોપ રેન્કિંગમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે?
➤ હાર્દિક પંડયા
19) હેમંત સોરેનને હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે?
➤ ઝારખંડ
20) હાલમાં દોહામાં યોજાયેલા અફઘાનિસ્તાન અને સંયુક્ત રાષ્ટ્રના નેતૃત્વમાં યોજાયેલ ત્રીજા સંમેલન માં કયા દેશ એ ભાગ લીધો છે?
➤ ભારત
21) હાલમાં UNODC : UNITED NATIONS OFFICE ON DRUGS AND CRIME દ્વારા કયો રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે ?
➤ વાર્ષિક વિશ્વ ડ્રગ રિપોર્ટ
22) હાલમાં હંગેરી દેશ એ શેની ઘૂર્ણન અધ્યક્ષતા સંભાળી છે?
➤ “યુરોપીય સંઘ પરિષદ”
23) હાલમાં જી. કિશન રેડ્ડી દ્વારા કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે?
➤ “નિર્માણ પોર્ટલ”
24) હાલમાં ભારત અને થાઈલેંડ દેશની સેના વચ્ચે કયું સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ થયું છે?
➤ “મૈત્રી”
25) હાલમાં પી.ગીતાને શેના અભ્યાસ માટે પ્રથમ કે સરસ્વતી અમ્મા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે?
➤ નારીવાદી અભ્યાસ
26) અમૃતભાઇ મોદી કે જેમનું હાલમાં નિધન થયું છે એ કયા આશ્રમના સંચાલક હતા?
➤ ગાંધી આશ્રમ
27) હાલમાં કયા દેશએ વિદેશી વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી વિઝા 710 ડોલરથી વધારીને 1600 ડોલર કર્યો છે?
➤ ઓસ્ટ્રેલીયા
28) હાલમાં આંધ્રપ્રદેશ રાજયમાં કઈ પેન્શન સ્કીમ લોન્ચ કરવામાં આવી છે ?
➤ “NTR ભરોસા પેન્શન સ્કીમ”
29) હાલમાં હૈદરાબાદ વાયુસેનાના પ્રમુખ દ્વારા કઈ સ્કૂલ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ?
➤ “હથિયાર પ્રણાલી સ્કૂલ”
30) હાલમાં નિતિશ કુમાર રેડ્ડી અને રિયાગ પરાગને કઈ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે?
➤ PUMA INDIA
31) હાલમાં ટી વી રવિચંદ્રનને ભારત સરકાર દ્વારા કયો હોદ્દો સોંપવામાં આવ્યો છે?
➤ “ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર”
32) હાલમાં હરિત શુક્લાની નિમણૂક શેના હોદ્દા માટે કરવામાં આવી છે?
➤ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી
33) હાલમાં કોને નેધરલેંડના નવા વડાપ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા છે?
➤ “ડિક શુફ”
34) હાલમાં 3 જુલાઇ ને કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે?
➤ “આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિકબેગ મુક્ત દિવસ”
35) હાલમાં SBIએ MSME માટે કયા નામે ઓનલાઈન વ્યાપાર ઋણ સમાધાન રજૂ કર્યો છે ?
➤ “MSME સહજ”
36) હાલમાં ભારતના કયા રાજ્ય દ્વારા સીંગ વાલા મેંઢકની નવી પ્રજાતીનું સંશોધન કરવામાં આવ્યું છે?
➤ અરુણાચલપ્રદેશ
37) હાલમાં ભારતના કયા મીડકેપ ફૂટબોલરનું અવસાન થયું છે?
➤ “ભૂપેન્દ્રસિંહ રાવત”
38) હાલમાં AIR INDIA દ્વારા દક્ષિણ એશિયામાં શેની સૌથી મોટી સ્કૂલ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે?
➤ “પાઇલટ ટ્રેનિંગ સ્કુલ”
39) હાલમાં ICICI બેન્ક દ્વારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કયો કાર્ડ લોન્ચ કર્યો છે ?
➤ “સફાયર ફોરેક્સ કાર્ડ”
40) હાલમાં વિશ્વનાથન આનંદ દ્વારા 10 મી વખત કયો ખિતાબ અર્જિત કરવામાં આવ્યો છે ?
➤ લિયોન માસ્ટર્સ
41) હાલમાં ભારતને કોણે અંતરીક્ષ માનવ મિશન માટે ભાગીદાર જાહેર કરવામાં આવ્યો છે?
➤ SERA (SPACE EXPLORATION AND RESEARCH AGENCY) અને BLUE ORIGIN
42) હાલમાં ભારત અને મોંગોલિયા દેશની સેના વચ્ચે કયા સંયુકત સૈન્ય અભ્યાસ નો 16મો સંસ્કરણ શરૂ કરવામાં આવ્યો છે?
➤ “NOMADIC ELEPHANT”
43) હાલમાં ભારત દેશમાં કયું AI લોન્ચ કરવામાં આવ્યું છે?
➤ META
44) કોણ હાલમાં આખા વિશ્વનું ચક્કર લગાવનાર એકમાત્ર પ્રથમ વ્યક્તિ તરીકે ઓળખાયા છે ?
➤ સ્ટીવ ફોસેટ
45) હાલમાં ન્યુ દિલ્હીમાં કયા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે?
➤ “આંતરરાષ્ટ્રીય રમકડાં મેળા”-2024
46) હાલમાં શાહરૂખ ખાનને કયા ફેસ્ટીવલમાં કરીયર અચિવમેંટ એવોર્ડ એનાયાત કરવામાં આવ્યો છે?
➤ “લોકાર્નો ફેસ્ટિવલ”
47) હાલમાં રવીન્દ્રકુમાર ત્યાગીને કઈ કંપનીના નવા CMD તરીકે નિમણૂંક મળી છે?
➤ PGCIL : POWERGRID CORPORATION OF INDIA LIMITED
48) હાલમાં ગૂગલ કંપનીની કઈ સોફ્ટવેર એંજિનીયર દ્વારા રોબોટિક સાપોવાળો વિશ્વનો પહેલો ડ્રેસ બનાવવામાં આવ્યો છે?
➤ ક્રિસ્ટીના અન્સર્ટ
49) હાલમાં મનુભાઈ બારોટ દ્વારા લખાયેલ કયા પુસ્તકનું ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું છે?
➤ “માનવ સેવાની મહેક”
50) હાલમાં શ્રીલંકાના કયા રાજનીતિજ્ઞનું 91 વર્ષની જૈફ વયે નિધન થયું છે?
➤ આર.સંપથન
51) હાલમાં 2 જુલાઇના રોજ કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે?
➤ “વિશ્વ ખેલ પત્રકાર દિવસ”
52) હાલમાં ઉપેન્દ્ર દ્વિવેદી એ કેટલામાં સેના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે?
➤ 30માં
53) હાલમાં જાપાન કેવા પ્રકારના બેન્ક નોટસ જારી કરશે?
➤ “ઉન્નત હોલોગ્રાફી” યુક્ત
54) હાલમાં કોના દ્વારા એમ. વૈકેયા નાયડુના જીવન ઉપર લિખિત 3 પુસ્તકોનું વિમોચન કર્યું છે?
➤ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
55) હાલમાં ભારતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ કઈ છે?
➤ ટાટા ગ્રુપ
56) હાલમાં CS શેઠીને કઈ બેન્ક ના નવા ચેરમેન ઘોસિત કરવામાં આવ્યા છે?
➤ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા
57) હાલમાં ભારતદેશ શેનું સંપૂર્ણ લિસ્ટ તૈયાર કરવા વાળો પ્રથમ દેશ બન્યો છે?
➤ જીવ જંતુઓની
58) હાલમાં ઓડિસા રાજયના મુખ્યમંત્રીના વધારાના મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂંક થઈ છે?
➤ “નિકુંજ બિહારી ધલ”
59) હાલમાં અમેરિકાની અંદર દુનિયાનું સૌથી મોટું કયું નૌસેનિક અભ્યાસ શરૂ થયું છે?
➤ “RIMPAC”
60) હાલમાં સુબિયા નલ્લામુથુને કયા એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે?
➤ 18માં વી.શાંતારામ લાઈફટાઈમ અચિવમેંટ એવોર્ડ
61) હાલમાં ટી આર શર્મા કઈ સંસ્થાના નવા નિર્દેશક બન્યા છે?
➤ “IARI” – INDIAN AGRICULTURAL RESEARCH INSTITUTE
62) હાલમાં લંડનમાં કઈ કંપની ગ્લોબલ ચેસ લીગના બીજા સંસ્કરણની મેજબાની કરશે?
➤ ટેક મહિન્દ્રા
63) હાલમાં સિક્કિમ રાજ્યની અંદર કયો દિવસ મનાવવામાં આવ્યો છે?
➤ “ગ્વાલા દિવસ”
64) હાલમાં રશિયાના ઉપગ્રહના તૂટવાના કારણે શેને સંભવિત ખતરો છે?
➤ ISS અને અંતરીક્ષ યાત્રાને
65) હાલમાં ઝારખંડ રાજયમાં કયો ખાસ દિવસ ઉજવવામાં આવ્યો છે?
➤ “હુલ દિવસ”
66) હાલમાં અમિતશાહ દ્વારા કોના દ્વારા સંચાલિત 30 સ્માર્ટ સ્કૂલોનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું?
➤ AMC : અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન
67) હાલમાં આપણાં કયા નૌસેનાના પ્રમુખ બાંગ્લાદેશની આધિકારિક યાત્રા ઉપર ગયા છે ?
➤ “દિનેશકુમાર ત્રિપાઠી”
68) હાલમાં 1 જુલાઇને કયા દિવસ તરીકે મનાવવામાં આવ્યો છે?
➤ “નેશનલ ડોક્ટર્સ દિવસ”
69) હાલમાં કયું રાજ્ય કચરામાથી ચારકોલ બનાવટો હરિત કોલસા પ્લાન્ટ લગાવશે?
➤ હરિયાણા
70) હાલમાં મનોજકુમાર સિંહને ઉત્તરપ્રદેશ રાજ્યના કયા હોદ્દા ઉપર નિમણૂંક આપવામાં આવી છે?
➤ નવા મુખ્ય સચિવ
71) હાલમાં લોન્ચ થયેલી બાયોગ્રાફી “સ્વરસ્વામિની” કયા પ્રખ્યાત ગાયિકા ઉપર આધારિત છે?
➤ “આશા ભોંસલે”
72) હાલમાં કોના દ્વારા ભારતીય ક્રિકેટ ટીમને T-20 વર્લ્ડકપ જીતવા પર 125 કરોડ રૂપિયાનો રોકડ પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરી છે?
➤ BCCI : BOARD OF CONTROL FOR CRICKET IN INDIA
73) હાલમાં T-20 વિશ્વકપમાં જસપ્રીત બૂમરાહ ને શેનું સન્માન પ્રાપ્ત થયું છે?
➤ મેન ઓફ ધ સિરીઝ
74) હાલમાં મેઘાલય રાજયમાં કયો મહોત્સવ ઉજવવામાં આવ્યો છે?
➤ બેહદીનખલમ મહોત્સવ
75) હાલમાં રવિ અગ્રવાલને કઈ સંસ્થાના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે?
➤ CBDT : CENTRAL BOARD OF DIRECT TAXES
76) હાલમાં ચર્ચામાં રહેલ વિશ્વનો સૌથી ઊંચો સ્ટીલ કમાન રેલ પુલ કઈ નદી ઉપર બનાવવામાં આવ્યો છે?
➤ ચિનાબ
77) હાલમાં કયા સંગઠનએ ભારત દેશને અનુવર્તી શ્રેણીમાં સમ્મેલિત કર્યો છે?
➤ FATF : FINANCIAL ACTION TASK FORCE
78) હાલમાં તમિલનાડું રાજ્યમાં કયો બહુચર્ચિત માર્શલેંડ સ્થિત છે?
➤ પલ્લીકરનઇ માર્શલેન્ડ
79) હાલમાં કયા શહેરમાં જુલાઇના પ્રથમ સપ્તાહને ડોક્ટર્સ વીક તરીકે ઉજવવામાં આવ્યો?
➤ નવી દિલ્હી
80) હાલમાં મહારાષ્ટ્ર રાજયમાં કઈ મહત્વની યોજનાની જાહેરાત કરવામાં આવી છે?
➤ “મુખ્યમંત્રી માંઝી લડકી બહેન યોજના”
81) હાલમાં બિહારના મુખ્યમંત્રીએ બગહા શહેરને 2025 સુધીમાં કેવો જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે?
➤ “રાજસ્વ જિલ્લો”
82) હાલમાં બહુચર્ચિત કયું ભવન નવી દિલ્હીમાં સ્થિત છે?
➤ “ગરવી ગુજરાત ભવન”
83) હાલમાં કોણે મહારાષ્ટ્ર રાજ્યના નાવા મુખ્ય સચિવના રૂપમાં પદભાર ગ્રહણ કર્યો છે?
➤ “સુજાતા સૌનિક”
84) હાલમાં 30 જૂન ને કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે?
➤ “આંતરરાષ્ટ્રીય સંસદીય દિવસ”
85) હાલમાં નેપાળ સાથે કયા દેશ એ સીમાપાર ઓનલાઈન ટ્રાન્જેકશન માટે કરાર કર્યો છે?
➤ ભારત
86) હાલમાં આસામ રાજ્યમાં ન્યાય આપવા માટે પ્રથમવાર કઇ યોજના શરૂ કરવામાં આવી છે?
➤ “ગવાહ સંરક્ષણ યોજના”
87) હાલમાં IMF AI તૈયારી ઇંડેક્સ 2024માં કોણે ટોચનું સ્થાન પ્રાપ્ત કરેલ છે?
➤ સિંગાપોર
88) હાલમાં ભારત દેશએ સંયુક્ત રાષ્ટ્રમાં કઈ ભાષાને પ્રોત્સાહન આપવા માટે અંદાજિત 11 લાખ 60 હજાર ડોલરનિ સહાય આપી છે?
➤ હિન્દી
89) હાલમાં કયો દેશ દુનિયાનો સૌથી મોટો ઘરેલુ વિમાનન બજાર બન્યો છે?
➤ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા
90) હાલમાં મધ્ય રેલવેએ મહારાષ્ટ્ર રાજયમાં કેવા સોલર પ્લાન્ટ સ્થાપિત કર્યા છે?
➤ ફ્લોટીંગ સોલર પ્લાન્ટ
91) હાલમાં સુમિત નાગલને કઈ બેન્કના બ્રાન્ડ એન્ડોસર્સ બનાવવામાં આવ્યા છે?
➤ બેન્ક ઓફ બરોડા
92) હાલમાં વર્લ્ડ બેન્કએ ભારતના કયા અભિયાન માટે 1.5 મિલિયન ડોલર ઋણ મંજૂરી આપી?
➤ ગ્રીન હાઈડ્રોજન અભિયાન
93) હાલમાં કયા કયા ભારતીય ક્રિકેટરોએ T-20 આંતરાષ્ટ્રીય ક્રિકેટમાથી સન્યાસ લીધો છે?
➤ રોહિત શર્મા , વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા
94) હાલમાં ન્યુયોર્ક કઈ લીગના બીજા સંસ્કરણની મેજબાની કરવા જઇ રહ્યું છે?
➤ ટેક મહિન્દ્રા ગ્લોબલ ચેસ લીગ
95) હાલમાં ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં કેવો પાર્ક સ્થાપિત કરાશે?
➤ બાયોપ્લાસ્ટિક
96) હાલમાં કોણે “માઈક્રોસોફ્ટ ટ્રેનિંગ સર્વિસેજ પાર્ટનર ઓફ ધ ઈયર” પુરસ્કાર અર્જિત કર્યો છે?
➤ CLOUDATE
97) હાલમાં એંટોનિયો કોસ્ટાની કયા પરિષદના અધ્યક્ષરૂપે પસંદગી થઈ છે?
➤ “યુરોપીય પરિષદ”
98) હાલમાં સાઉથ આફ્રિકાને હરાવીને કયો દેશ ટી-20 વર્લ્ડકપ જીત્યો છે?
➤ ભારત
99) હાલમાં કોણ EIU ના “ગ્લોબલ લિવેબીલીટી ઇંડેક્સ” માં પ્રથમ રહ્યું છે?
➤ વિએના
100) હાલમાં 29 જૂનના દિવસને કયા દિવસ તરીકે મનાવવામાં આવ્યો છે?
➤ “આંતરરાષ્ટ્રીય ઉષ્ણ કટિબંધીય દિવસ”
BEST SELLER BOOK FOR CURRENT AFFAIRS 2024: Buy Now
આપણે આ વેબસાઇટના માધ્યમથી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી અલગ અલગ ભરતીઓના સંદર્ભમાં અલગ અલગ વિષયો ઉપર blogsના માધ્યમ થકી Multiple Choice Questions ( MCQ ) સ્વરૂપે અથવા Theory સ્વરૂપે Government Exam Preparation Material For 2024 પોસ્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું છે જે તમને ગુજરાત સરકારની વિવિધ ભરતીની પરીક્ષાઓ માં મદદરૂપ થશે.
આપણે આ વેબસાઇટ ઉપર Gujarat Government Exams માં આવતા અલગ અલગ વિષયો જેવા કે ભારતનું બંધારણ ( Bharat Nu Bandharan ), ગુજરાત નો ઇતિહાસ ( Gujarat No Itihas ), કોમ્પ્યુટર નોલેજ ( Computer Knowledge ), જનરલ નોલેજ ( General Knowledge ), તેમજ ગુજરાતની કલા અને સંસ્કૃતિ ( Gujarat Ni Kala & Sanskriti ), તેમજ ભારત તેમજ ગુજરાતની મોટેભાગ ની પરીક્ષાઓ માં મોટા ગુણાંક ધરાવનાર અતિ મહત્વપૂર્ણ કરંટ અફેયર્સ ( Weekly Current Affairs – 2024 ) ની સીરિઝ પણ ચાલુ કરવાના છીએ અને તદુપરાંત મારા જીવન દરમિયાન મારા દ્વારા વંચાયેલા અમુક પુસ્તકો કે જેમના થકી મને મોટિવેશન મળ્યું હોય એવા પુસ્તકોનો સારાંશ ( Book Summary ) નો પણ સમાવેશ કરેલ છે જેની આપ સૌ વિદ્યાર્થી મિત્રો ધ્યાન લેશો. આ વેબસાઇટ થકી તમે અભ્યાસ કરશો તો તમને ગુજરાત સરકારની અલગ અલગ ભરતીઓ જેવી કે Deputy Collector exam, DY.SP exam, Taluka Development Office Exam, Police Inspector Exam, Chief Officer Exam, Nayab Mamlatdar and Section Officer Exam, Police Constable Exam, Gujarat High Court Peon Exam, Binsachivalay Cleark exam, Talati Exam, GPSC Class 1,2,3 exams, Bank Po exam and GSSEB Exams etc. માં તમને સારી એવી હેલ્પ થશે.