Weekly Current Affairs 2024 For competitive exams of Gujarat government and Indian government jobs.

Date: 14/07/2024 to 21/07/2024 ( 100 questions regarding Weekly Current Affairs 2024 )

Eduhardik.com: Your Gateway to Success in Gujarat Government Exams ( Weekly Current Affairs 2024 )

નમસ્તે વિદ્યાર્થી મિત્રો!

(Greetings Students!)

Get the latest 100 Weekly Current Affairs 2024 questions for the week of 24th to 30th June 2024. Enhance your knowledge now!

“Welcome to Eduhardik.com, your gateway to success in Gujarat Government exams. Explore Weekly Current Affairs 2024 and comprehensive study resources including MCQs, theory-based content, and motivational book summaries. Prepare effectively for Deputy Collector, Police Inspector, and other exams with our detailed Weekly Current Affairs 2024 updates.”

Our platform aims to provide you with the most valuable information and study materials to support your exam preparation journey. This includes our comprehensive Weekly Current Affairs 2024 series, keeping you updated on the latest developments in Gujarat and India.

What You’ll Find on Eduhardik.com: ( Weekly Current Affairs 2024 )

  • MCQs and Theory-Based Study Materials: We’ve meticulously crafted multiple-choice questions (MCQs) and theory-based content based on various Gujarat Government exam syllabi. These resources will help you solidify your understanding of key concepts and prepare effectively for your exams.
  • Gujarat Government Exam-Focused Topics: Our content covers a wide range of subjects relevant to Gujarat Government exams, including:
  • Weekly Current Affairs 2024: Stay ahead of the curve with our in-depth Weekly Current Affairs series, covering crucial events and issues affecting Gujarat, India, and the world.
  • Motivational Book Summaries: We recognize the importance of inspiration in your preparation journey. That’s why we’ve included summaries of motivational books that have impacted our lives.

Prepare for Success with Eduhardik.com: Weekly Current Affairs 2024

By utilizing our website, you’ll gain a significant edge in preparing for various Gujarat Government exams, including:

  • Deputy Collector Exam
  • DY.SP Exam
  • Taluka Development Office Exam
  • Police Inspector Exam
  • Chief Officer Exam
  • Nayab Mamlatdar and Section Officer Exam
  • Police Constable Exam
  • Gujarat High Court Peon Exam
  • Binsachivalay Cleark Exam
  • Talati Exam
  • GPSC Class 1,2,3 Exams
  • Bank Po Exam
  • GSSEB Exams

Embrace Your Potential with Eduhardik.com:

We at eduhardik.com are committed to your success. Our website is designed to provide you with the tools and resources you need to excel in your Gujarat Government exam preparation. Join us on this journey and unlock your true potential!

જય હિન્દ, જય ભારત!

(Jai Hind, Jai Bharat!)

weekly current affairs july 2024

Current Affairs questions and answers for the week. ( 100 most important questions to read )

1) હાલમાં DY ચંદ્રચુંડ દ્વારા કઈ કોર્ટના ફાઇલિંગ કાઉન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?
➤ સુપ્રીમ કોર્ટ

2) હાલમાં પીવી સિંધુ કઈ બ્રાન્ડમાં નિવેશક અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયા છે?
➤ HOOP

3) હાલમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા શેની માહિતી માટે એક ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે?
➤ આરોગ્ય ઉપકરણોની

4) હાલમાં અજરબૈજાન સેના દ્વ્રારા કઝાકિસ્તાનમાં કયા સંયુક્ત સૈન્ય અભ્યાસમાં ભાગ લીધો?
➤ બિર્લેસ્ટિક-2024

5) હાલમાં ઉતરપ્રદેશ રાજયમાં કયા રાજકીય પક્ષીની જનસંખ્યામાં વધારો નોંધાયો છે?
➤ સારસ

6) હાલમાં શંકર નારાયણ દ્વારા શેની કમાન સંભાળવામાં આવી છે?
➤ સેના હોસ્પિટલ રિસર્ચ એન્ડ રેફરલની

7) હાલમાં બ્રિટનની ભારતીય મૂળની કઈ સાંસદે ભગવદગીતા ઉપર હાથ રાખીને શપથ લીધા છે?
➤ શિવાની રાજા

8) હાલમાં બાંગલાદેશ કયા સુરક્ષા સંમેલનનો પાંચમો સદસ્ય બન્યો છે?
➤ કોલમ્બો સુરક્ષા સંમેલન

9) હાલમાં ઇંડિયન ઓલોમ્પિક એસોસિએશન દ્વારા શરથ કમલ અને પી વી સિંધુને ઓલોમ્પિક 2024માં ભારતના શેના માટે પસંદ કરવામાં આવ્યા છે?
➤ ભારતના ફ્લેગ બેરર  

10) હાલમાં કયા જાણીતા લેખકનું નિધન થયું છે?
➤ ભીષ્મ સાહની

11) હાલમાં યુક્રેનની કઈ મહિલા ખેલાડીએ 1987નો મહિલા ઊંચીકૂદનો રેકોર્ડ તોડ્યો છે?
➤ યારોસ્લાવા મુહચિખ

12) હાલમાં ભારતીય વાયુસેના ઓસ્ટ્રેલીયા જઈને 20 દેશોના કયા અભ્યાસમાં ભાગ લેશે?
➤ “પિચ બ્લેક”

13) હાલમાં રજત શર્માને ન્યૂઝ ચેનલની કઈ સૌથી મોટી સંસ્થાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે?
➤NBDA

14) હાલમાં ડો.જીતેન્દ્રને કયા રાજ્યના DGP ની નિમણૂક સોંપાઈ છે?
➤ તેલંગાણા

15) હાલમાં 1892માં અમદાવાદ શહેરમાં બનેલોયો બ્રિજ ચર્ચામાં રહેલ છે?
➤ એલિસબ્રિજ

16) હાલમાં કેવા ઉત્પાદનો માટે ભારત અને તાઇવાન વચ્ચે પારસ્પરિક માન્યતા કરાર થયો છે?
➤ જૈવિક ઉત્પાદનો

17) હાલમાં 11 જુલાઇને કયા દિવસ તરીકે દુનિયાભરમાં ઉજવવામાં આવ્યો?
➤ વિશ્વ જનસંખ્યા દિવસ

18) હાલમાં નેપાળ દેશના વડાપ્રધાને રાજીનામું આપ્યું છે એમનું નામ શું છે?
➤ પુષ્પ કમલ દહાલ

19) હાલમાં PNB બેન્કએ ઇન્ટરનેટ અને મોબાઈલ બેંકિંગની સુરક્ષા વધારવા માટે શું લોન્ચ કર્યું છે?
➤”સેફ્ટી રિંગ”

20) હાલમાં PUMA દ્વારા શેનો ભારતીય ઓલોમ્પિક સંઘ જોડે કરાર કર્યો છે?
➤ પેરિસ ઓલોમ્પિક 2024

21) હાલમાં ભારતના કયા પર્વતારોહક દ્વારા મલેશિયાના સૌથી ઊંચા પર્વતની ચોટી “માઉન્ટ કિનાબાલુ” પર તિરંગો લહેરાવ્યો છે?
➤ નીતિશ સિંહ

22) હાલમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ ફોર્સમાં કોને 10% અનામત આપવાનું નક્કી થયું છે?
➤ પૂર્વ અગ્નિવીરોને

23) હાલમાં નાગાલેંડમાં ક્યાંની પ્રતિસ્થિત કૃષિ નેતૃત્વ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે?
➤ બાગબાની

24) હાલમાં JNU દિલ્હી વિશ્વવિધ્યાલય કયા ધર્મોના અભ્યાસ માટે કેન્દ્ર સ્થાપિત કરશે?
➤ હિન્દુ, બૌદ્ધ, અને જૈન ધર્મ

25) હાલમાં યોગી આદિત્યનાથ દ્વારા કયા મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું?
➤ “ઉત્તરપ્રદેશ કેરી મહોત્સવ 2024”

26) હાલમાં કોના હસ્તે ભારતીય સૈન્યના 36 વીર જવાનોને કીર્તિ અને શૌર્ય ચક્રથી સન્માનીત કરવામાં આવ્યા છે?
➤ દ્રૌપદી મુર્મૂ

27) હાલમાં કયા પ્રખ્યાત અભિનેત્રીનું નિધન થયું છે?
➤ શૈલી દ્રવૈલ

28) હાલમાં કયો દેશ પ્રવાસીઓ માટે સૌથી સસ્તા દેશની લિસ્ટમાં પસંદગી પામ્યો છે?
➤ વિયેતનામ

29) હાલમાં કોણે પાકિસ્તાન દેશની પહેલી મહિલા જજના રૂપમાં શપથ લીધા છે?
➤ આલિયા નીલમ

30) હાલમાં દુનિયાના સૌથી મોટા કયા મંદિરના નિર્માણનો બીજો ચરણ ઉત્તરપ્રદેશમાં શરૂ થયો છે?
➤ રામમંદિર

31) હાલમાં ઝારખંડ રાજ્ય કેવા વિદ્યાર્થીઓ માટે એક વિશ્વવિદ્યાલય સ્થાપિત કરશે?
➤ દિવ્યાંગ

32) હાલમાં ગુજરાત રાજયમાં કયા નવા વાયરસના ચેપને કારણે બાળકોના મૃત્યુ થવાનું બહાર આવ્યું છે?
➤ “ચાંદી પૂરા” વાઇરસ

33) હાલમાં અમિતશાહ દ્વારા 25 જૂનને કયા દિવસ તરીકે જાહેર કર્યો છે?
➤ “સંવિધાન હત્યા દિવસ”

34) હાલમાં 12 જુલાઇને કયા દિવસ તરીકે મનાવવામાં આવ્યો?
➤ “મલાલા દિવસ”

35) હાલમાં ભાવના કંઠ નામની મહિલા પાઇલટએ ક્યા સૈન્ય અભ્યાસમાં ભાગ લઈને ઇતિહાસ રચ્યો છે?
➤ પિચ બ્લેક

36) હાલમાં મધ્યપ્રદેશ રાજ્યની સરકારએ કયા ફંડિંગ અને ખરીદીને મંજૂરી આપી છે?
➤ NEVA ફંડિંગ અને જેટ ખરીદીને

37) હાલમાં કે.ચોકલિંગમને કયા પ્રતિસ્થિત એવોર્ડ દ્વારા નવાઝવામાં આવ્યા છે?
➤ હંસ વોન હેટિંગ પુરસ્કાર

38) હાલમાં કયા દેશએ રશિયાથી આવવા વાળા શરણાર્થીઓ ઉપર રોક લગાવવાનું બિલ પસાર કર્યું છે?
➤ ફિનલેંડ

39) હાલમાં મે 2024માં ભારતના શેનો દર વધીને 4.1% થઈ ગયો છે?
➤ ભારતના ઔધ્યોગિક ઉત્પાદનનો

40) હાલમાં કેરલ કોની મદદથી જૈવ વિવિધતા નોંધાવવા વાળું પ્રથમ રાજ્ય બન્યું છે?
➤ સ્થાનિક સમુદાય

41) હાલમાં શેને પ્રોત્સાહન આપવા સરકારે AGRISURE નામનું ફંડ લોન્ચ કર્યું છે?
➤ કૃષિ સ્ટાર્ટઅપ્સ

42) હાલમાં કોણે FY-2025માં ભારતનો GDP વૃદ્ધિ દર 7% રહેવાનુ અનુમાન ભાખ્યું છે?
➤ “નીતિ આયોગે”

43) હાલમાં કોણ મોરોક્કો દેશની વિશ્વની સૌપ્રથમ મિસ AI બની છે?
➤કેંન્ઝા લેચલી

44) હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈ ખાતે શેનું ઉદ્ઘાટન કર્યું છે?
➤ ઇંડિયન ન્યૂઝપેપર્સ સોસાયટી ટાવર્સ

45) હાલમાં ચીન દેશના કયા રોકેટનું લોંચિંગ થયા બાદ ક્રેસ થવાની ઘટના ચર્ચામાં આવી છે?
➤ ISPACE

46) હાલમાં ભારતે સમુદ્ર સંરક્ષણની કઈ સંધિ ઉપર હસ્તાક્ષર કર્યા છે?
➤ ઉચ્ચ સાગર સંધિ

47) હાલમાં ઈંગ્લેન્ડના કયા પ્રસિદ્ધ ક્રિકેટરે ક્રિકેટ જગતમાથી નિવૃત્તિ આપી છે?
➤ જીમી એન્ડરસન

48) હાલમાં હરિયાણા રાજ્યની સરકારે યુવાઓને નોકરી આપવા માટે કઈ યોજનાને મંજૂરી આપી છે?
➤ IT સક્ષમ યુવા યોજના

49) ગુજરાત સરકાર દ્વારા 2030 સુધીમાં ગુજરાતને કયા રોગથી રોગમુક્ત કરવાનો નિર્ધાર કર્યો છે?
➤ મલેરિયા

50) હાલમાં નવી દિલ્હી ખાતે કયા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું?
➤ “સાઇબર સુરક્ષા સંમેલન”

51) હાલમાં ગોવા રાજ્ય કયા પ્રથમ સંમેલનની મેજબાની કરવા જઇ રહ્યું છે?
➤ ઓડિયો વિઝ્યુયલ મનોરંજન શિખર સંમેલન

52) હાલમાં કાર્લોસ અલ્કરાજે શેનો ખિતાબ જીત્યો છે?
➤ વિમ્બલ્ડન 2024

53) હાલમાં કોના દ્વારા આવેલા રિપોર્ટ અનુસાર ભારત દેશની જનસંખ્યા આવનારા 38 વર્ષોમાં ઘટવા લાગશે?
➤ યુનાઈટેડ નેશન

54) હાલમાં બિહાર રાજયમાં પ્રથમ કયા સબ ઈન્સ્પેકટરની નિમણૂંક કરવામાં આવી છે?
➤ ટ્રાન્સજેન્ડર

55) હાલમાં કે પી શર્મા ઓલી કયા દેશના ત્રીજી વખતના વડાપ્રધાન બન્યા છે?
➤ નેપાળ

56) હાલમાં પ્રયાગરાજમાં કયા વિષય ઉપર બીજો ક્ષેત્રીય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો?
➤ “હમારા સંવિધાન, હમારા સન્માન”

57) હાલમાં કોણે ઇટલીમાં યોજાયેલ શોટગન જુનિયર વિશ્વકપમાં બ્રોન્ઝ મેડલ અર્જિત કર્યો છે?
➤ શબીર હેરિસ

58) હાલમાં ઓડિશામાં કઈ વિશ્વપ્રસિદ્ધ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું?
➤ બાહુડા યાત્રા

59) હાલમાં યુનાઈટેડ આરબ અમીરાત દેશમાં એક રોડનું નામ કયા દેશના મૂળ ડોક્ટરના નામ ઉપરથી રાખવામા આવ્યું છે?
➤ ભારત

60) હાલમાં નરેન્દ્રમોદી એ કયા સોશિયલ મીડિયા માધ્યમ ઉપર 100 મિલીયન ફોલોવર પાર કર્યા છે?
➤ X (એક્સ)

61) હાલમાં બિહાર રાજ્યની કઈ મહિલા દ્વારા મલેશિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ કિનાબાલુ ઉપર તિરંગો લહેરાવીને ઇતિહાસ રચ્યો છે?
➤ લક્ષ્મી ઝા

62) હાલમાં કોણે લિથુયાનિયા દેશના નવા રાષ્ટ્રપતિના રૂપમાં બીજી વખત શપથ લીધી છે?
➤ ગીતાનસ નૌસેદા

63) હાલમાં ત્રિપુરાની અંદર કઈ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું?
➤ ખારચી પુજા

64) હાલમાં ભૂટાન અને કયો દેશ પર્યાવરણ અને જળવાયુ પરિવર્તનના ક્ષેત્રમાં ભેગા મળીને કામ કરશે?
➤ ભારત

65) હાલમાં કોણે જમ્મુ કાશ્મીર રાજયના ઉપરાજયપાલને વધુ શક્તિ આપવા માટેના નિયમોમાં સંશોધન કર્યું છે?
➤ કેન્દ્ર સરકારે

66) ગુજરાતને વધુ હરિયાળું બનાવવા માટે કયા રાજ્યની સરકાર દ્વારા સામાજિક વર્ગીકરણની 4 નવી યોજનાઓ બહાર પાડી છે?
➤ ગુજરાત સરકાર

67) હાલમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્કૂલોની નજીક માં કેવા પીણાંના વેચાણ ઉપર પ્રતિબંધ લગાડ્યો છે?
➤ ઉચ્ચ કેફિનયુક્ત અને એનર્જી ડ્રિંક ઉપર

68) હાલમાં 14 જુલાઇના રોજ કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે?
➤ “બૈસ્ટીલ દિવસ”

69) હાલમાં 18 જુલાઈને કયા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે મનાવવામાં આવ્યો?
➤ નેલ્સન મંડેલા

70) ઈન્દોર અને મધ્યપ્રદેશ રાજ્ય દ્વારા એક દિવસ માં કેટલા રોપા રોપીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે?
➤ 11 લાખ

71) ભારત હમણાં નાગરિક ઉડ્ડયન પરની બીજી કઈ પરિષદની યજમાની કરશે?
➤ એશિયા પેસિફિક મંત્રી સ્તરીય પરિષદ

72) હાલમાં રોબર્ટા મેત્સોલા કઈ સાંસદના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે?
➤ યુરોપીયન

73) હાલમાં પોલકા ગામે ને કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે 4થી વખત ચૂંટવામાં આવ્યા આવ્યા છે?
➤ યુગાંડા

74) હાલમાં દુબઈની રોડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓથોરીટી દ્વારા વિશ્વની સૌપ્રથમ કઈ 3D પ્રિંટેડ ઇલેક્ટ્રીકલનું ટ્રાયલ કરવામાં આવ્યું?
➤ અબ્રા

75) એન કોટિશ્વરસિંહ અને આર મહાદેવનને કોના દ્વારા સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો તરીકે નિમણૂંક આપવામાં આવી છે?
➤ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

76) ભારત માટે કોણે ઇન્ટરનેશનલ સેન્ડ શિલ્પ ચેમ્પિયનશીપ 2024 માં ગોલ્ડ મેડલ જીત્યો છે?
➤ સુદર્શન પટનાયક

77) હાલમાં નરેન્દ્ર મોદી દ્વારા કઈ ટનલ પ્રોજેકટનો શિલાન્યાસ કરવામાં આવ્યો?
➤થાણે બોરિવાલી ટ્વીન ટનલ પ્રોજેકટ

78) હાલમાં 17 જુલાઇને કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો?
➤ આંતરરાષ્ટ્રીય ફોજદારી દિવસ

79) હાલમાં ભારતના નવી દિલ્હી ખાતે કઈ ફોરમનું આયોજન થયું હતું?
➤ વર્લ્ડ હેરિટેજ યંગ પ્રોફેશનલ ફોરમ

80) હાલમાં ઝારખંડ ખાતે કેવા બાળકો માટે પૂર્વીય ભારતની પ્રથમ યુનિવર્સિટી સ્થાપિત કરવામાં આવનાર છે?
➤ શારીરિક રીતે વિકલાંગ

81) ભારતનો પ્રથમ એન્ટી નાર્કોટીક્સ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર કયો છે?
➤ 1933

82) હાલમાં નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ માટે કયું ફંડ રજૂ કરવામાં આવ્યું?
➤ એગ્રી સૂર ફંડ

83) હાલમાં નીતિ આયોગ દ્વારા વર્ષ 2023-24 નો કયો ડેટા જાહેર કરવામાં આવ્યો છે?
➤ SDG ઈન્ડિયા ઇંડેક્સ

84) હાલમાં નીતિ આયોગ દ્વારા કઈ નવી સંસ્થાની શરૂઆત કરવામાં આવી છે?
➤ હેકાથોન ફોર ઝીરો કમિશન ટ્રક્સ

85) હાલમાં ભારત કઈ ક્રિકેટ ટુર્નામેંટમાં ચેમ્પિયન બન્યો છે જેમાં ભુતપૂર્વ ખિલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો?
➤ વર્લ્ડ ચેમ્પિયન ઓફ લીજેંડ્સ 2024

86) હાલમાં શિવરાજસિંહ ચૌહાણ દ્વારા કઈ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે?
➤ “વન સાઇંટિસ્ટ વન પ્રોડક્ટ”

87) હાલમાં સુમાંત સિંહાની શેના સહ અધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવી છે?
➤ CEO કલાઇમેટ લીડર્સ

88) હાલમાં મહારાષ્ટ્ર રાજયની સરકારે શહેરી ક્ષેત્રોમાં શેના પર લગામ લગાવવાનું બિલ રજૂ કર્યું છે?
➤ નક્સલવાદ

89)હાલમાં કયા પ્રખ્યાત અભિનેત્રીનું નિધન થયું છે?
➤ પ્રસ્તોતા વસ્તારે

90) હાલમાં ઉત્તરાખંડ રાજ્યમાં કયા લોક પારંપારિક પર્વનું આયોજન કરવામાં આવ્યું?
➤ “હરેલા પર્વ”

91) હાલમાં કયા દેશમાં અંતરિક્ષ રિસર્ચ ઉપર વૈશ્વિક સંમેલન શરૂ થયું છે?
➤ દક્ષિણ કોરિયા

92) હાલમાં મહારાષ્ટ્ર રાજ્યમાં સરકાર દ્વારા કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી?
➤ “લાડલા ભાઈ સહાય યોજના”

93) હાલમાં કોના દ્વારા ઇન્ટરનેશનલ સેન્ડ સ્કલ્પ્ચર ચેમ્પિયનશીપમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો છે?
➤ સુદર્શન પટનાયક

94) હાલમાં રોબર્ટ જે રવિની કઇ સરકારી કંપનીમાં નવા CMD તરીકે નિમણૂંક કરવામાં આવી છે?
➤ ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)

95) હાલમાં IIT મદ્રાસએ ભારતને શું બનાવવાની યોજનાનુ અનાવરણ કર્યું છે?
➤ વૈશ્વિક ચેસ મહાશક્તિ

96) હાલમાં કયો રોગ ગુજરાતના બાળકોના મોતનું કારણ બની રહ્યો છે?
➤ ચાંદીપુરા વાઇરસ

97) બાળકોના મોત જે વાઇરસ દ્વારા થઈ રહ્યા છે એ ચાંદીપુરા વાઇરસ કયા રાજ્યના એક ગામમાથી આવ્યો છે?
➤ મહારાષ્ટ્ર

98) ચાંદીપૂરા વાઇરસ મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં ક્યા વર્ષ દરમિયાન સૌપ્રથમવાર જોવા મળ્યો હતો?
➤ 1965

99) ચાંદીપુરા વાઇરસ માટે જે માખી જવાબદાર છે એનું નામ શું છે?
➤ સેન્ડ ફલાય (કે જે લીંપણની તિરાડોમાં વસવાટ કરે છે)

100) હાલમાં 16 જુલાઇ ને કોના સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવ્યો?
➤ ઇંડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચરલ્ક રીસર્ચ સંસ્થા

Liberty Book For Gpsc

#1 BOOK FOR VANRAKSHAK FOREST GUARD EXAM: BUY NOW

આપણે આ વેબસાઇટના માધ્યમથી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી અલગ અલગ ભરતીઓના સંદર્ભમાં અલગ અલગ વિષયો ઉપર blogsના માધ્યમ થકી Multiple Choice Questions ( MCQ ) સ્વરૂપે અથવા Theory સ્વરૂપે Government Exam Preparation Material For 2024 પોસ્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું છે જે તમને ગુજરાત સરકારની વિવિધ ભરતીની પરીક્ષાઓ માં મદદરૂપ થશે.

આપણે આ વેબસાઇટ ઉપર Gujarat Government Exams માં આવતા અલગ અલગ વિષયો જેવા કે ભારતનું બંધારણ ( Bharat Nu Bandharan ), ગુજરાત નો ઇતિહાસ ( Gujarat No Itihas ), કોમ્પ્યુટર નોલેજ ( Computer Knowledge ), જનરલ નોલેજ ( General Knowledge ), તેમજ ગુજરાતની કલા અને સંસ્કૃતિ ( Gujarat Ni Kala & Sanskriti ), તેમજ ભારત તેમજ ગુજરાતની મોટેભાગ ની પરીક્ષાઓ માં મોટા ગુણાંક ધરાવનાર અતિ મહત્વપૂર્ણ કરંટ અફેયર્સ ( Weekly Current Affairs – 2024 ) ની સીરિઝ પણ ચાલુ કરવાના છીએ અને તદુપરાંત મારા જીવન દરમિયાન મારા દ્વારા વંચાયેલા અમુક પુસ્તકો કે જેમના થકી મને મોટિવેશન મળ્યું હોય એવા પુસ્તકોનો સારાંશ ( Book Summary ) નો પણ સમાવેશ કરેલ છે જેની આપ સૌ વિદ્યાર્થી મિત્રો ધ્યાન લેશો. આ વેબસાઇટ થકી તમે અભ્યાસ કરશો તો તમને ગુજરાત સરકારની અલગ અલગ ભરતીઓ જેવી કે Deputy Collector exam, DY.SP exam, Taluka Development Office Exam, Police Inspector Exam, Chief Officer Exam, Nayab Mamlatdar and Section Officer Exam, Police Constable Exam, Gujarat High Court Peon Exam, Binsachivalay Cleark exam, Talati Exam, GPSC Class 1,2,3 exams, Bank Po exam and GSSEB Exams etc. માં તમને સારી એવી હેલ્પ થશે.

Follow Our Instagram profile: Click Here

Follow Our Facebook Page: Click Here

Leave a Comment